________________
વિકાસનાં અંગે કેવાં વાસ્તવિક
વાચક
લાવવા પ્રયત્ન કરે. એ વિચારતાં એને લાગશે કે જૈનધર્મ એટલે નૈસર્ગિક ધ હાય. તે કાઈ પણ ક્ષેત્રમાં સ્વાભાવિક જ પળવા જોઈ એ. એથી જ શ્રી આચારાંગસૂત્ર કહે છે કે આ ધ કાઇ અમુક વષઁના જ નથી, સૌને છે.
મારા વકતવ્ય અને આચારાંગનાં કિરણાને સમન્વય બતાવી હવે શ્નો આચારાંગ પાછળનાં મારા દૃષ્ટિબિંદુઓને નિર્દેશ કરી દઉં.
×
X
X
આચાર'ગમાં
ધર્મનું સ્વરૂપ
સ્વરૂપે ચર્ચા છે, એને પેાતે જ સ્વતંત્ર મુદ્ધિથી
તાલ
•
દૃષ્ટિબિંદુ
આ પહેલાં ભાષાન્તર પામેલાં પ્રકાશને કરતાં આને નેવિસ્તાર વધુ સમૃદ્ધ કર્યાં છે અને પરિશિષ્ટ પણ ઉમેર્યું છે.
નવીનતા
શ્રી આચારાંગના પ્રથમ શ્રુતસ્કન્ધનાં સૂત્રેા સંક્ષિપ્ત છતાં જે ગાંભીર્યાં, ઊંડાણુ, સર્વવ્યાપકતા ધરાવે છે, એનુ' યકિચિત પણ નોંધદ્વારા ભાન થાય, તેા પાઠકને માત્ર પર ંપરાગત જ નહિ પણ સ્વતંત્ર :વિચારસરણી ખીલવવાનીય તક મળે, એ આ નેાંધવિસ્તારની પાછળનું મુખ્ય દૃષ્ટિબિંદુ છે. અને સાધકજીવનને લગતી ઝીણામાં ઝીણી ખાખત પણ સૂત્રકારે ન જવા દેતાં એની ગૂંથણી કેટલી સુંદર, રાયક અને પ્રસન્ન શૈલીમાં રચી છે તે સાધકના જીવનવિકાસના ઉકેલ આપ્યા છે, એનેા ખ્યાલ આવે, ઇત્યાદિ ગૌણ બાબતે તે અનેક છે.
પરિશિષ્ટદ્વારા શ્રી આચારાંગના ઊંડા સૂર જેટલેા વધુ સ્પષ્ટ અને સુરેખ રીતે બહાર લાવી શકાયેા છે તેટલા પરિશિષ્ટ વિના ન લાવી શકાત. શ્રી ગીતા અને શ્રી આચારાંગનું અનેક દૃષ્ટિએ
૩૪