________________
નાશ (સાયન્સ) નહી થાય. જેનાં ભય અને ચિંતા તને કનડી રહ્યાં છે, એ સંસારસાગરને તરી જવાનો “ઉપાય” છે જ, અને એ “ઉપર” જેવો તેવો નથી. મોટા મોટા યોગીજનો અને ઋષિમુનિઓ જે માર્ગ તરી ગયા, એ જ, એવો જ, સરળ અને સુપ્રસિદ્ધ માર્ગ હવે હું તને બતાવું છું”.
અંગ્રેજીમાં આવો માર્ગ ભલે Royal Road કહેવાતો હતો, ગુરુજીનાં મનમાં જે માર્ગ છે, તે તો 'Sacred' “પવિત્ર' road જ હોવો જોઈએ. વિષય ભલેને વેદાન્તવિદ્યાનો રહ્યો. આચાર્યશ્રીનાં કવિત્વનો સંપર્ક કંઈ મળ્યા વિના રહે ?
અપાય: - ઉપાય: અને વૈનૈવ થતા યતયો,-માંનો “પ્રાસાનુપ્રાસ'-અલંકાર ચિત્ત-સંતર્પક છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ' (૪૫)
૪૬
अस्त्युपायो महान् कश्चित् संसारभयनाशनः ।
तेन तीर्वा भवाम्भोधिं परमानन्दमाप्स्यसि ॥ ४६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ -
અસ્તુપાયો મહાનું કશ્ચિતું સંસારભયનાશનઃ. - તેન તીર્વા ભવાસ્મોર્ધિ પરમાનન્દમાસ્યસિ || ૪૬ //
શ્લોકનો ગદ્ય અન્વય:- સંસારમયનાશન: શ્ચિત મહીનું ઉપાયઃ ગતિ, તેને (उपायेन) भवाम्भोधि ती| त्वं परमानन्दं आप्स्यसि ॥ ४६ ॥
શબ્દાર્થ – સંસારમયનાશન: સંસાર(સાગરના તરવા)ના ભયનો નાશ કરે તેવો, શિ.મહાન ૩: ગતિ કોઈક મહાન ઉપાય છે જ, તેન તીત્વ - તેના આધારે તરીને, મવાલ્મોfધ. બવ એટલે આ સંસાર, અને બોધિ એટલે સાગર (ક્રમ: પાણી, અને ધિ - સમૂહ, જળસમૂહ, દરિયો), (d) પરમાનન્દ્ર શાસ્થતિ તું પરમ આનંદ પામીશ. (૪૬).
અનુવાદ - સંસારના ભયનો નાશ કરી શકે એવો કોઈ (એક) મહાન ઉપાય છે, તેનાથી ભવસાગરને તરી જઈને, તું પરમ આનંદ પામીશ. (૪૬). - ટિપ્પણ:- શ્લોક સાવ સહેલો છે. શિષ્યનાં મનમાં જે ભય છે, તેનો નાશ કરે એવો ઉપાય ગુરુજી પાસે તો છે જ. વળી, એ ઉપાય જેવો-તેવો નથી, મોટો (મહાન) છે. પરંતુ એ માત્ર મોટો નથી, શ્ચિત્ એટલે “કોઈક', અદ્ભુત, વિરલ અને “અમોઘ (કદી પણ નિષ્ફલ ન જાય એવો) પણ છે. એમાં જ ઉપાયની વિશિષ્ટતા છે.
અને આવા ઉપાયને અપનાવીને, ભવસાગર તર્યાનો આનંદ તો સામાન્ય હોય જ શાનો? એ તો અવશ્ય “પરમ આનંદ જ હોય !
શ્લોકનો છંદ : અનુપ (૪૬)
વિવેકચૂડામણિ | ૧૧૧