________________
૩૪
અનુમેાદનના ઠરાવ
(6
પરમ પૂજ્ય શાસન સમ્રાટ્ આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના, પૂજ્ય મહાત્ તપસ્વી મુનિરાજશ્રી રત્નાકરવિજયજી મહારાજે, મહુવા ( સૌરાષ્ટ્ર) મુકામે, વિ. સં. ૨૦૩૬ ના ચાલુ ચાતુર્માસ દરમ્યાન, ૧૦૮ ઉપવાસની અખંડ અને ઉગ્ર તપશ્ચર્યાની આરાધના અપ્રમત્ત ભાવે કરીને શ્રી જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરી છે.”
“ જૈન ધર્મના ઉપવાસ અને તપશ્ચર્યા એ કઠિનમાં કઠિન તપશ્ચર્યાં છે. એમાં કયાંય પણ શિથિલતાને સ્થાન નથી. અને તેથી ૧૦૮ ઉપવાસની આવી મહાન્ અને ઉગ્ર તપશ્ચર્યાએ વર્તમાન કાળની અતિ વિરલ, વિક્રમરૂપ અને સૌ કોઇની અનુમોદનાના વિષય બની રહે તેવી છે.
ગાડીજી ઉપાશ્રય-મુબઈમાં ચાતુર્માસ બિરાજમાન
૫. પૂ. આચાર્ય શ્રી વિજય સૂચેદિયસૂરીશ્ર્વરજી
મહારાજની શુભ પ્રેરણાથી, શ્રી વિજય દેવ સૂર સઘ આઢિ અનેક સ’ઘા તથા અખિલ ભારત જૈન ટૉન્ફરન્સ આદિ વિવિધ સંસ્થાને ઉપક્રમે, પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રામ સૂરીશ્વરજી મ. (ડહેલાવાળા) ૫. પૂ. આચાર્ય શ્રી વિજય લબ્ધિ સૂર્યોદયસૂરીશ્વરજી મ. પ. પૂ. આચાર્ય શ્રી વિજય સૂરીશ્વરજી મ., ૫. પૂ. આચાર્ય શ્રી જયચંદ્રે સુરીશ્વરજી મ., પૂજ્ય પંન્યાસજી શ્રી સુભદ્રસાગરજી ગણિવર્ય, પૂજ્ય ગણિવર્ય શ્રી નિત્યાય સાગરજી મ.