________________
ગુર્જર
जयन्तु जिनवराः શ્રી અભિધાન રાજેન્દ્ર કેષ સંસ્તવ
મુનિશ્રી યશોવિજયજી, અહમદાવાદ જ્યારે ગ્રંથ-સંશોધન, વિદ્યા-કલાના ક્ષેત્રમાં સૂર્યોદય પણ થયો ન હતો અને આધુનિક કેશ-રચના-પદ્ધતિની વસંત તે હજુ દૂર-દૂરથી જ આછા પાતળાં દર્શન કરાવી રહી હતી એવા સમયમાં એક દીર્ઘદ્રષ્ટાને ઘેરી સુવર્ણપણે એક મહાભારત કાર્યને પુણ્યવિચાર આવ્યું અને તેમના બળવાન આત્માએ તેને આકાર આપે અને પરિણામે તે વિચારને ભગીરથ પુરુષાર્થદ્વારા સોપાંગ સિદ્ધ કરી જૈનસંઘને જુગ જુગ સુધી ન ભૂલાય તેવી એક મહાન–અમર ભેટ આપી.
આ બહુમૂલ્ય ભેટનું નામ છે “અમિષા પાત્ર શો'. એના સંજક છે, વિદ્વાન આચાર્ય શ્રી વિજયરાજેન્દ્રસૂરિજી. કેષનું નામકરણ જ આ વાતને પડશે (પ્રતિવનિ) પાડે છે. આ કેષ મહાકાય સાત વિભાગમાં વિભક્ત છે. આને સર્વાગી પરિચય અને તે અંગેની પ્રમાણભૂત હકીકતો તેના આમૂલછા, જ્ઞાતા અને અનુભવીઓ તરફથી આ સમૃદ્ધ અંકમાં આપવામાં આવી છે, જેથી તેને પરિચય મુતવી રાખી અ૫ શબ્દોમાં જ ગ્રન્થની ઉપયોગીતા અંગે પ્રસ્તુત છેષ અને તેના સંજકને ભાવાંજલિ જ આપું છું.
આ કેષનાં દર્શન સહુથી પ્રથમ વિ. સં. ૧૯૮૭ માં પાલીતાણાતીર્થમાં કર્યા ને સહસા હું આશ્ચર્યમુગ્ધ બની જોઈ જ રહ્યો. મારી બાલ્યવયમાં આવા વિશાળકાળ ગ્રન્થનું દર્શન પ્રથમ જ હતું, અને જ્યારે મારા એક પ્રશ્નના જવાબમાં આ ગ્રન્થ તે “જેનાગમકષ” તરીકે છે અને બધાય આગમનું વ્યવસ્થિત સંકલન આમાં કરવામાં આવ્યું છે” આ શબ્દો મારા કર્ણ પથ પર અથડાયા ત્યારે તે મારા આનંદને પારે ૧૧૦ ડીગ્રીએ પહોંચી ગયે. મુગ્ધભાવે પણ એ પુસ્તક ખેલ્યું ને આમતેમ પાનાં ફેરવી ઉથલાવી
ઘભાવે દર્શન કરી સાશ્ચર્ય ઉત્પન્ન થએલી કૌતુક વૃત્તિ અને લાગણની તીવ્ર ધ્રુજારીએને તૃપ્ત કરી, પણ આ પ્રસંગે હૃદયના અનંત ઊંડાણમાં એક સંકલ્પ કેતરાઈ ગયે કે “મેટ થઈશ ત્યારે આને જરૂર ઉપયોગ કરીશ.”
- ત્યારબાદ નજીકના સમયમાં જ મારી ભાગવતી દીક્ષા થઈ. પ્રકરણદિક ગ્રન્થના અધ્યયન પ્રસંગે મોટી સંગ્રહણીથી ઓળખાતા સંગ્રહણ ગ્રન્થ પ્રકરણને અભ્યાસ શરૂ કર્યો. ધાર્મિક જૈન સાહિત્યના ક્ષેત્રમાં અસાધારણ મહત્વ જોગવતા, અતિ મૂલ્યવાન સામગ્રી
( ૨૧ )