________________
श्रीमद् विजयराजेन्द्रसूरि - स्मारक -ग्रंथ
શ્રી સત્યસૂરિ મહારાજના ઉપદેશથી ચાર જ્ઞાનભ’ડારા કરાવ્યા. આબૂ ઉપર ભીમાશાહે પેાતાના જિનમંદિર માટે તૈયાર કરાવવા માંડેલ શ્રી આદીશ્વર ભગવંતની ધાતુમય માટી મૂર્તિ અધૂરી રહી જવાથી પેથડ શાહે પતે તે મૂર્તિની સાંધા વગેરે સુવર્ણથી દૃઢ કરાવી હતી. તેમજ ઘણું દ્રશ્ય ખર્ચીને “ લૂણુગવસRs” ના મંદિરના જીર્ણોŕદ્ધાર કરાવ્યેા હતા. પ્રતિષ્ઠાસમયે પોતે માટે સંઘ કાઢીને આણ્ આવ્યા હતા. તેમને પોતાના નામની-યશ
&
કીર્તિની પરવા ન હતી. તેમણે જીણુ થયેલા દરેક ભાગો સમાવ્યા હતા, દેરાસર તેમજ દેરીઓના સ્થંભ વગેરેનું સમારકામ કરાવ્યુ' તથા 'દરેક પ્રતિમાઓને પાતે પ્રતિષ્ઠિત કરી. આ પ્રમાણે ઘણું દ્રવ્ય ખરચ્યું. છતાં અપવાદ તરીકે એક એ સ્થળે જ પેાતાનું નામ લેખમાં લખાવવા સિવાય કોઇપણ સ્થળે ઉલ્લેખ કરવા દીધા ન હતા. આ ઉપરથી જણાય છે કે પેથડ શાહને યશ-કીર્તિ કે નામના કરતાં પણુ આત્માનું શ્રેય કરવાની ભાવના સવિશેષ હતી, “ લૂણુગવસહી ” ના દેરાસરમાં નવ ચાકીના અગ્નિખૂણા તરફના છેલ્લા સ્થંભમાં નીચે પ્રમાણે એક લેાક કાતરેલા માલૂમ પડે છે.
आचन्द्रार्क नन्दतादेष संघाधीशः श्रीमान् पेथड ः संघयुक्त: । जीर्णोद्वारं वस्तुपालस्य चैत्ये तेने येनेहाऽर्बुदाद्रौ स्वसारै ॥ १ ॥
— જુએ શ્રી અખ઼ુંદ પ્રાચીન જૈન લેખસ`દાહ ( આખુ ભા. ૨) લેખાંક ૩૮૨ ઉપરના લેખના ભાવાર્થ એ છે કે—સંઘપતિ પેથડ સંધ સહિત યાવચ્ચ'દ્રદિવાકરો જીતિ-અમર રહેા, જેણે પેાતાના દ્રવ્યવડે આબૂ પર્વત પર શ્રી વસ્તુપાલના આ જિનચૈત્યના જણે દ્ધાર કરાવ્યેા.
જે ખીજો લેખ છે તે આ પ્રમાણે છે~~
तीर्थद्वयेऽपि भग्नेऽस्मिन् दैवान्मलें हैः प्रचक्रतुः । अस्योद्धारं द्वौ शकाख्ये वह्निवेदार्क समिते १२४३ तत्राद्यतीर्थस्य उद्धर्त्ता लल्लों महणसिंहभूः पीथडस्त्विरस्याभूद् व्यवहृच्चंद्रसिंहभूः । – વિવિધ તીર્થંકપ, અબુ દાદ્રિકલ્પ:, શ્લાક ૪૮-૪૯
માંઢેરા કરતાં પણ સડેર ગામ પ્રાચીન છે, કારણ કે સડૅરનું મંદિર શ્રી મહાવીર સ્વામીનુ હતુ, આ જિનમંદિર માટે આર્કીયાલાજીકલ સર્વે આફ ઇન્ડીયાના સંશોધકોનુ મંતવ્ય વજનદાર ગણીએ તે “ સર ” ગામના સમય માંઢા કરતાં ય પ્રાચીન ગણી શકાય. “ સડેર ” વિષે બારમી શતાબ્દિના એક લેખ મળી આવ્યે છે. જો કે અત્યારે “ સ ́ડેર ” ન!નું ગામ થઈ ગયુ છે. પણ પૂર્વે તે વિશાળ નગર હેાવુ જોઈએ, સિદ્ધરાજ જયસિંહના પિતા કર્ણદેવ સાલકીનુ' વિ. સ. ૧૧૪૮ ની સાલનું તામ્રપત્ર સૂણુક ગામમાંથી મળી આવ્યું છે. સૂણુકનું તળાવ ચાલુ રાખવા માટે પાસેની ડાભી ગામની કેટલીક જમીન દાનમાં અપાયાનું તેમાં જણાવવામાં આવેલ છે. દાનમાં અપાયેલ જમીનના ખૂટ વિગેરે લખતા એ તામ્રપત્રમાં જણાવવામાં આવ્યું છે કે—
Go