________________
પૂર્વ આદ્યગણધર શ્રી ગૌતમસ્વામીજીના
અપ્રસિદ્ધપ્રાય પાંચ પૂર્વભા
પૂ. તપસ્વી શ્રી ધસાગરગણિવર ચરણેાપાસક મુનિ અભયસાગર [ચાણસ્મા ( ઉ. ગુ. ) ના શ્રી નિત્ય-વિનય-જીવન-મણિવિજય જૈનશાસ્ત્ર ગ્રહમાંની હસ્તલિખિત પ્રતના આધારે
જગતમાં અજ્ઞાનમૂઢ પ્રાણીએ વિવિધ કર્મીના વિપાકને અનુભવતા જન્મ-મરણના ચક્રમાં અટવાઈ રહેલા છે, તેમજ ઐહિક પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં નિમિત્તરૂપે થઈ પડતા ખાહ્ય પદાર્થો ઉપર રાગદ્વેષની ભાવનાથી ભાવિત બની રહેલા છે, વાસ્તવિક રીતે “ પૂર્વસ ંચિત કર્મોની શુભાશુભતા સાંસારિક પ્રાણીએ ની તમામ સાંસારિક પરિસ્થિતિ માટે જવાબદાર હોય છે” આ સનાતન સત્ય પણ વિવેકચક્ષુની ગેરહાજરી કે મંદતાને લીધે સમજી ન શકવાને લીધે જગતના પ્રાણીયા બાહ્ય નિમિત્તોને જ પેાતાની સાંસારિક પરિસ્થિતિના સર્જક માની તેના તરફ શુભાશુભ અધ્યવસાયેા કરી જાણ્યે-અજાણ્યે પણ પેાતાના ભાવી જીવનને સ્વતઃ દુઃખમય બનાવી દે છે.
આવી પરિસ્થિતિમાં નિષ્કારણ કરુણાના ભંડાર પરમેાપકારી શાસ્રકાર ભગવત સંસારી જીવાને કર્મની અટપટી ગૂ ંચા સહેલાઇથી સમજાઈ જાય, તે હિસાબે આ જન્મમાં બનતા તમામ બનાવાની સહેતુકતા દર્શાવનારી પૂર્વજન્માની શૃંખલાદ્ધ રસપૂર્ણ માહિતી જગતના જીવાની દુઃખી દશાનું સાચું નિદાન સ્પષ્ટરીતે જણાવતા હાય છે.
વમાનકાલે કઈ પણ સારું કે ખેાટુ' નહિ. આચરનારને પણુ આ જન્મમાં સુખ કે દુઃખ અનુભવવા પડતા જોઇને ઘણીવાર શ્રદ્ધાલુ ભાવુકા પણ મુગ્ધતાને કારણે સંશયાવત્તમાં પડી જઇ શ્રદ્ધાને શિથિલ બનાવી દેતા હેાય છે.
એટલા જ માટે દરેક મહાપુરુષાના જીવનમાં પ્રજ્ઞાતીત રીતે આપણી સમજશક્તિ અને વિચારશક્તિને પણ ઘડીભર થંભાવી દે તેવા ઝડપી ક્રમબદ્ધ વિકાસના પ્રસંગે। નિહાળી માત્ર “ એ તે મહાપુરુષ છે કે હતા ” એમ કહી હાથ જોડીને વાચિક અનુમેદનામાં જ મહાપુરુષાના ચરિત્રનું શ્રવણ સીમિત ન થઈ રહે તે આશયથી શાસ્ત્રોમાં પ્રત્યેક મહાપુરુષાના પૂર્વજન્મપ્રસંગેા આજે પણ આપણને યથાશક્ય રીતે ઘણા ઉપલબ્ધ થાય છે.
આ મુજમ શાસનપતિ શ્રમણભગવાન્ શ્રી મહાવીરદેવપ્રભુના આદ્યગણધર પૂ. શ્રી ગૌતમસ્વામીજી ભગવતના જીવનમાં પચાશ વર્ષની પાકી ઉમરે પણ ચૌદ વિદ્યાના (૯૧)