________________
અપ્રસિદ્ધપ્રાય પાંચ પૂર્વભવા
CRE
પારગામી મહારધર વિદ્વાન અને સર્વજ્ઞપણાના અષમ અભિમાનવાળી દશામાં વત્તવા છતાં જે ઝડપી આત્મવિકાસ થયા અને જગત આશ્ચર્યમાં ગરક બની જાય તે રીતે પ્રભુમહાવીર ભગવંતના ચરણેામાં સર્વથા ત્રિવિધે ત્રિવિધે અદ્ભુત આત્મસમર્પણુ કરી શક્યા વગેરે ખાખતા પર કંઇક પ્રકાશ પાથરી શકે તેવા તેઓશ્રીના પાંચ પૂર્વભવાની અત્યદ્ભુત અપ્રસિદ્ધપ્રાય વિગત જૈનસાહિત્યના અગાધ સમુદ્રમાંથી “ બિન લોજ્ઞાતિન પાડ્યા નરે વાની પેટ” ની જેમ ગુરુગમપૂર્વક અવગાહન કરનારને સુલભ્ય અનેક શ્રૂતરત્નામાંથી મેળવીને મુમુક્ષુયાના આત્મહિતાર્થે પ્રસિદ્ધ કરવાને સુઅવસર દેવગુરુકૃપાથી મને સાંપડ્યો છે કે જેને હું' મારા અહેાભાગ્ય માનું છું.
જૈન આગમાના અભ્યાસીને સુવિદિત છે કે—પંચમાંગ શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતીજી) સૂત્ર ( બીજું શતક, પ્રથમ ઉદ્દેશા)માં શ્રી સ્કંદ પરિવ્રાજકને વિસ્તૃત અધિકાર છે, તેમાં આવતી વિગતમાંથી ચાલુ લખાણને ઉપયાગી માહિતી ટૂંકમાં નીચે મુજમ છે——
“ શાસનપતિ શ્રી મહાવીરપ્રભુ ગ્રામાનુગ્રામ વિચરતા કયંગલાનગરીની બહાર છત્રપલાશ ચૈત્યમાં આવી સમેાસરે છે, તે અવસરે કયંગલા નગરીની પાસે રહેલી શ્રાવસ્તી નગરીમાં ગઈ ભાલી પરિવ્રાજકના શિષ્ય અનેક શાસ્ત્રાના જાણકાર સ્કુક પરિવ્રાજકાચાય પેાતાના મતને પ્રચાર કરે છે.
એકદા પિંગલ નામના ભ. મહાવીર પ્રભુના સાધુએ ચાર પ્રશ્નો પૂછ્યા કે—(૧) લેાક સાંત છે કે અનંત ? (૨)જીવ સાંત છે કે અનંત ? (૩) સિદ્ધિ (મેાક્ષ) સાંત છે કે અનંત? (૪) ક્યા મરણે મર્યાથી જીવ (ના સંસાર) વધે કે ઘટે ? ” કઈંક આ પ્રશ્નોના મને ન પામી શકવાથી જવાબ ન આપી શમ્યા. પિંગલે ફ્રી એ ત્રણવાર પૂછ્યું', પણ સ્ક ંદક ચૂપ રહ્યો. એટલામાં લેાકેાના મુખેથી સાંભળ્યું કે કયંગલામાં ભગવાન્ મહાવીર આવેલ છે, તેએ સર્વજ્ઞ છે, દરેક પ્રશ્નોના ખુલાસા કરવા સમર્થ છે” એટલે સ્કંદક પરિત્રાજક પેાતાના મનનું સમાધાન કરવા જિજ્ઞાસા અને સરળતાના સુમેળથી કયંગલાનગરી તરફ ચાલ્યેા.
તે વખતે પરમેાપકારી પ્રભુ મહાવીરદેવ પૂ. ગૌતમસ્વામીજીને કહે છે કે “વિઋષિ હું નોચના! પુવસંગઠ્ય તે, જે મતે? લૂંટ્યું નામ” (અર્થાત્-પ્રભુ કહે છે કે હે ગૌતમ! આજે તું હમણાં તારા પૂજન્મના સબંધી-પ્રિયને જોઇશ, કાને હું પ્રભુ! તા કહે કે સ્કંદકને !) ત્યાર બાદ પૂ. ગૌતમસ્વામીજી પ્રભુમહાવીરદેવને આવી રહેલ સ્ક’ક પરિવ્રાજકના આત્માની ચૈાગ્યતા વગેરે ખાખતના વિવિધ પ્રશ્નો પૂછી ચૈાગ્ય નિર્ણય કરી પોતે સામે લેવા જાય છે, અને સ્વાગત પ્રશ્નદ્વારા સન્માની તેના મન ઉપર પ્રભુની સર્વજ્ઞતાની છાપ પાડવા તેના હૃદયની (ચાર પ્રશ્નોના ખુલાસા મેળવવા