________________
श्रीमद् विजयराजेन्द्रसूरि - स्मारक -ग्रंथ
ઘરનું ભલું થતુ. હાય તા પેાતાના સ્વાર્થ જતા કરનાર સેામાંથી એક મળી આવે છે. કુટુંબનુ ભલુ થતું હાય તા ઘરના સ્વાર્થ જતા કરનાર હજારમાંથી એક મળી આવે છે. ગામનું ભલુ થતુ. હાય તે। કુટુંબના સ્વાર્થ જતા કરનાર લાખમાંથી એક મળી આવે છે. દેશનું ભલું થતુ હાય તા ગામના સ્વાર્થ જતા કરનાર ક્રોડમાંથી એક મળી આવે છે. પરંતુ જગતના ભલાને ખાતર-ઉદ્ધારને ખાતર દેશના સ્વાર્થ જતા કરનાર અખન્નેમાંથી એક મળી આવે છે. જ્યારે આજે જરૂર હતી ત્રણ લેાકના કલ્યાણની ભાવનાવાલા પુન્યાત્માઓની
અને એવી એક વિરલ વિભૂતિ પણ રત્નગર્ભા ભારતીના ઉદરમાં ઉત્પન્ન થઇ ચૂકી હતી. પેાતાના, પેાતાના કુટુંબના, ગામ દેશ અરે જગતભરના સ્વાર્થને જતા કરી ‘સર્વત્ર સુણી મવંતુ હોળા: ' ને ખાતર રત્નરાજે આ સંસારના ત્યાગ કરી યતિધમ અંગીકાર કર્યાં,
અને હવે એ રત્નરાજ મટી બની ગયા શ્રી રત્નવિજય.
જગતના અંધકારને દૂર કરવા યતિધર્મ અંગીકાર કરનાર શ્રી રત્નવિજયજીએ જોયુ. તા ? દેખાયું કે પ્રવેશવા માંડ્યો હતા પવન શિથિલાચારને અગ્રેસર યતિવામાં, શહેનશાહે અકબરે પૂ શ્રી હીરવિજયસૂરિ મહારાજના પ્રભાવથી મુગ્ધ થઇ પૂજ્યના માનને ખાતર જૈન ધર્મના બહુમાનને ખાતર છત્ર, પાલખી, છડીની ભેટ સેાદાગની પ્રથા દાખલ કરી હતી. પરંતુ આ પ્રથામાંથી કાળ જતાં પ્રવેશી ચૂકયા હતા સડા સાહીખીને યતિવરેશમાં ! ધર્મનાં બહુમાનના પ્રતીક સરખી આગળ ચાલતી ખાલી પાલખીમાં યતિવા તિરાજવા માંડયા અને છત્રા માથે ધરાવવા માંડયા અને આ રીતે ધીરે ધીરે પાતાના ધર્મ ભૂલવા લાગ્યા ત્યારે ?
ત્યારે રત્નવિજયજીને લાગ્યું કે પહેલ' ઘરને સુધારી ગામ, દેશ અને જગતને સુધારવું જરૂરી છે અને એટલે જ માર્ગ ભૂલેલા યતિવર્ગની સામે ઝુંબેશ ઉપાડી અને એક દિવસ બધા જ યતિવરાને શ્રી રત્નવિજયજીના માર્ગ કબૂલ કરવા પડ્યો; કારણ આ જ માર્ગ સાચેા હતેા અનાદિથી ચાલ્યા આવતા આ માર્ગ હતા.
હવે રત્નવિજય યતિ મટી અન્યા પાંચ મહાવ્રતધારી સાધુસમાજના અગ્રેસર. આચાર્ય દેવ પ્રભુશ્રીમદ્વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ. અને હવે એમણે નજર માંડી સમાજ તરફ જગત તરફ્ ! એમના નેત્ર દુરબીનમાં એમને શું દેખાયું !
સડા જામ્યા હતા અપાર મિથ્યાત્વના સમાજમાં ! માણસાની ખસવા માંડી શ્રદ્ધા શાશ્વત ધર્મ પ્રત્યેથી, માણુસા માનવા-પૂજવા માંડ્યા હતા સાંસારિક દેવ દેવીઓને સંસારનાં ક્ષણુભંગુર સુખાને ખાતર ! અને આ બધાનું મૂળ કારણ હતું અજ્ઞાનતા, અને
આ અજ્ઞાનતા દૂર કરવા આ વિરલ વિભૂતિ પ્રભુ શ્રીમદ્વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ચાલી નીકળ્યા. મારવાડ, માળવા, રાજસ્થાન અને ગુજરાતને ગામડે ગામડે ફ્રી અને જગતભરમાં અભિયાન રાજેન્દ્ર જેવા મહાન કેશ અને શબ્દકોમુદ્રિ,વ્યાકરણ પદ્મ