________________
श्रीमद् विजयराजेन्द्ररि-स्मारक-प्रय સમૂહ (Electro-Magnetic Field) માં શુભ અસર કરે છે. જડ ઉપર થતી અસરે પણ સૂક્ષમ વિચારકને તરત સમજાશે.
શાસ્ત્રીએ પૂજ્યની આશાતનાના ભયંકર પરિણામે વર્ણવ્યા છે. આશાતના=જ્ઞાન, દર્શનાદિને અપવંસ-જ્ઞાન, દર્શન, ચારિત્રને સહાયક કંપન Vibrations ને કવંસ કરનાર એટલે આશાતના. વિદ્યુતના આંચકા (Electric Shock)થી વિશેષ પ્રાણઘાતક આશાતના છે. પૂજ્ય પુરુષોને તે અવિનયી પ્રત્યે પણ અગાધ દયા હેય છે. જેમ વિદ્યુતને વૈરભાવ કે કેપ નથી તેમ સાધુસંતેને વૈરભાવ કે કોપ નથી. વિદ્યુતના નિયમનો ભંગ કરનારને વિદ્યુત ઘાતક છે તેમ અહિં પણ સૂક્ષ્મ વિદ્યુત-કર્મના નિયમે કાર્ય કરે છે અને આશાતના કરનારને ઘાતક થાય છે.
આજનું વિજ્ઞાન જેને કંપન (Vibrations ) કહે છે તે જૈન દષ્ટિએ વર્ણવેલી અનેક સ્થલ અને સૂક્ષમ વર્ગણાઓનું અતિ સ્થલ (gross ) પરિણામ છે, વર્ગણાઓના આદાનપ્રદાનથી જીવની ભાવશક્તિ ઉપરની અસરે, જીવ તથા જગતનું પરિવર્તન અને જીવ yulda 2427124 ato (Relation between Microcosm and Macrocosm )' વિવેચન અહિં અસ્થાને છે. કર્મનું સ્વરૂપ છેવત્વ સાથે સંબંધ, પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ બંધની વિવિધતા તથા સત્તા, ઉદય, ઉદીરણ, સંક્રમ વગેરે પારિભાષિક શબ્દ પાછળ રહેલા વૈજ્ઞાનિક સંકેતે મહામૂલ્યવાન છે. આજનું વૈજ્ઞાનિક સંશોધન (Science Research ) વેરવિખેર જ્ઞાનના અંશે ભેગા કરે છે. જ્યારે જૈનદર્શન પાસે સમગ્રતા (Totality)ને જોવાની “દષ્ટિ” છે. કર્મપ્રકૃતિઓનું, તેની અસરનું, પરિવર્તનનું વિસ્તૃત વર્ણન આત્મશક્તિ ફેરવવા (To release Energy of SOUL ) માટે અગત્યનું છે.
પ્રો. આઈટાઈને સાપેક્ષવાદના સિદ્ધાંત (Principle of Relativity)ની શોધ કરી અને અણુયુગ ( Nuclear Age)નું પ્રભાત ઉઘડયું. ત્યાર પછી પદાર્થવિજ્ઞાન (Physics)માં જે નવું સંશોધન થયું તેના પરિણામે અણુ ATOMમાં રહેલી વિરાટ શક્તિ પ્રાપ્ત થઈ. એટમ બોમ્બ શેલા તે પહેલાં કોણ માની શકે કે અણુના હાર્દમાં આવી પ્રચંડ શક્તિ ભરેલી છે!
અને આજના જડવાદના યુગમાં કેણુ માની શકે કે આત્મામાં પણ પ્રચંડશક્તિ ભરેલી છે ! વિજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં વર્ષોના પરિશ્રમને અંતે અણુશક્તિ પ્રાપ્ત કરી છે. અહિં ભારતમાં પૂર્વે મહાન આત્મવૈજ્ઞાનિકે થયા છે જેમને સવપ્રયને માનવદેહરૂપી પ્રયોગશાળા ( Human Laboratory ) માં માનવ-મસ્તિષ્કના સાધનથી આત્મશક્તિ (Energy of SOUL) પ્રગટાવી છે. પ્રત્યેક માનવી આત્મશક્તિ પ્રગટાવી શકે તે માટે માર્ગ (Process) દર્શાવ્યું છે.
પ્રાચીન ભારતમાં શ્રી જિનેશ્વરેએ આત્મશક્તિ ફેરવવા (Release of soUL