________________
શ્રી ગાનંદન
છ૭. પંડિતાઈ ધારણ કરી પંડિત કહેવરાવનારાઓને બિચારાને શું વાંક? શ્રીમદ્ દેવચંદ્રજી ગાઈ ગયા છે કે,
દ્રવ્યક્રિયાચિ જીવડા રે, ભાવ ક્રિયાચિહીન, ઉપદેશક પણ તેહવા રે, શું કરે છવ નવીન રે ? ચંદ્રાનન પ્રભુ તવાગમ જાણગ ત્યજી રે, બહુજન સંમત તેહ,
મૂઠ હઠી જન આદર્યા રે, સુગુરુ કહાવે તેહ રે. ચંદ્રનાન વળી વ્યવહાર નિશ્ચયની બાંગ પૂકારનાર વ્યવહાર નિશ્ચયના સ્વરૂપને જે ન સમજે તે સત્ય રહસ્ય કેમ પામી શકાય? જ્ઞાન અધ્યાત્મ ગાભ્યાસ વિના સત્ય નિશ્ચયતત્વ રસ્તામાં પડયું નથી. નિશ્ચયના પારગામી વિના ચેગાભ્યાસની ઝાંખી અપ્રાપ્ય છે. પૂર્વાચાર્યો તે ત્યાં સુધી કહે છે કે –
જિમજિમ બહુશ્રુત બહુ જનસમ્મત, બહુશિષ્ય પરિવરિયાળ; તિમતિમ જિનશાસન વેરી, જો નવિ નિશ્ચય દરિ૦ ફૂટ બાકી ઋારા રાધન, ગારાધન, જ્ઞાનારાધન, માટે તે પૂર્વ પુરુષે જ્ઞાનીઓ લક્ષાવધિ શ્લેકમાં લખી ગયા છે. શ્રી ચિદાનંદજી, શ્રી આનંદઘનજી, શ્રી યશોવિજ્યજી, શ્રી દેવચંદ્રજી, શ્રી વિનયવિજ્યજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી જિનદત્તસૂરિજી, શ્રી બુદ્ધિસાગરસૂરિજી આદિ ગીઓએ તે ગાધ્યાત્મજ્ઞાન માટે જીવન વિતાવ્યાં છે, તેનાં યથેચ્છ ગાન ગાયાં છે, પ્રરૂપ્યાં છે. થોડાક નમૂના જોઈએ.
સં. ૧૭૩૭ માં વિદ્યમાન એવા મહાસમર્થ વિદ્વાન હેમલઘુપ્રક્રિયા, કલ્પસૂત્ર સુબોધિકા ટીકા, લેકપ્રકાશ વગેરે ગ્રંથના કર્તા શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય કહે છે કે –
સાધુભાઈ સે હૈ જૈન કા રાગી, જાકી સુરત મૂલ ધૂન લગી સાધુ સે સાધુ અકર્મસુ ભગડે, શૂન બાંધે ધર્મશાલા, સોહમ શબ્દ કા ધાગા સાંધે, જપે અજપા માલા સાધુ
X
પાંચ ભૂત કા ભયા મિટાયા, છઠ્ઠા માંહી સમાયા,
વિનય પ્રભુ શું તિ મીલી જબ, ફિર સંસાર ન આયા, સાધુ ઉ. ભગવાન શ્રી યશોવિજયજી–
અબ હમ મગન ભયે, પ્રભુ ધ્યાન મેં,
ચિદાનંદકી મેજ મચી હૈ, સમતારસ કે પાન મેં.
x
તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કાઊ શાન મેં,