________________
ર૮
श्रीमद् विजयराजेन्द्रसूरि-स्मारक-ग्रंथ વાચક જસ કહે મેહ મહાઅરિ, છત લીએ મેદાનમેં હ૦ શ્રી આનંદઘનજી ગવરૂપ પામ્યા પછી બોલે છે –
અબ હમ અમર ભયે ન મરેંગે. શ્રી ચિદાનંદજી ગાય છે પદ ૧૧
જગ જુગતી જાણ્યા વિના, કહા નામ ધરાવે, રમાપતિ કહે રંક, ધન હાથ ન આવે. જેમ,
ચિદાનંદ સમજ્યા વિના, ગિનતી નહિ આવે શ્રી મુનિસુંદરકુત અધ્યાત્મકલ્પદ્રુમ
જેનું મન સમાધિવંત હોઈને પિતાના તાબામાં વસે છે તેને યમનિયમથી શું? વળી અધ્યાત્મસંસારમાં-અંતર્ગત ભાવોને દેખતે અને પૂર્ણ ભાવને પામેલે અધ્યાત્મ વૈભવને ભગવતે જ્ઞાની (યેગી) અન્યને (સ્વરૂપ સિવાય) ઓળખતે નથી. શ્રી બુદ્ધિસાગરસૂરિજી–
હમ હમ હમ હમ હમ હમ દિલમેં વક્ષેરી, હું તું ભેદભાવ દૂર ના ક્ષાયિક ભાવે કદી ન ખરી.
બુદ્ધિસાગર સહમ માને પરમાત્મ પદ આપ ભરી, શ્રી શાંતિવિજ્યજી–ભાંગને નશે જેમ છાશથી ઉતરે તેમ સંસારભાવનાનાં વિષ કારના જાપથી ઉતરી જશે, વેગને અભ્યાસ કરે ! તેથી જ હિન્દને ઉદ્ધાર છે. જેનું જીવન એવું હોય કે જેની દેવતાઓ પણ યાત્રા કરવા આવે એવું જીવન જીવજે. શ્રી નારદ ભકિતસૂત્રઃ શ્લેક ૫૬–
તન્મયી વૃત્તિ તમે સમાધિ અવિચ્છિલ છે,
પ્રભુમાં સર્વથા છ અંતર્બાહ્ય અભિન છે, શ્રી ગુરૂદત્તાત્રેય જીવનમુક્ત ગીતા શ્લેક ૧૬-૧૭–
ગર્ભધ્યાનવડે પેખે, જ્ઞાનીનું મન એજ છે; વિલાયું મન સોહમમમાં જીવનમુકત જ એહ છે. હૈયામાં ધ્યાનથી દેખે પ્રકાશે મન તને,
સહમ હંસજ જે પેખે જીવનમુક્ત જ એ છે. વેદાન્તશાસ્ત્ર–શબ્દ, રૂપ, રસ, ગંધ, અને વિનાશ રહિત, નિત્ય, અનાદિ, અનંત, અહંકારથી ધ્રુવપદ એવા-આત્માને અનુભવ કરનાર મનુષ્ય મૃત્યુના મુખથી મુકાય છે.
આ તે ચેડાંક દષ્ટાંતે યુગના અભ્યાસીઓની પ્રતિતી અર્થે છે.
૪