________________
વિરલ વિભૂતિ? અદ્ભુત યોગી ?
કીતિ કુમાર હાલચક વેરા થરાદવાલા-મુંબઈ ૨ અવની પર ઈન્સાને જ્યારે પિતાને ધર્મ વીસરવા માંડ્યા, પિતાની ફરજે ભૂલવા માંડ્યા, માતપિતા પિતાનાં સંતાને પ્રત્યેની, સંતાને પિતાનાં માત-તાત પ્રત્યેની, ભાઈ ભાઈ પ્રત્યેની, અરે ! આગળ વધીએ તે સી કેઈ પિતાના આચારવિચાર અને વર્તન પ્રત્યેની બધી જ ફરજ ભૂલવા માંડ્યા, ત્યારે ?
ત્યારે એક સર્વશ્રેષ્ઠ માનવ દંપતિ ભરતક્ષેત્રના ભારતપુર નગરમાં વિદ્યમાન થઈ ચૂક્યાં હતાં. શા માટે? સમાજનાં માત-તાતને સમજાવવા માટે કે પાછળ એવી સંતતી મૂકીને જાઓ કે સમાજને, ગામને, દેશને અરે ! જગતને કંઈક પણ ખપમાં આવે ! આ દંપતીનું નામ હતું રૂષભદાસ અને કેશરબાઈ અને ખરે જ સમાજનાં માતાપિતાની સાન ઠેકાણે લાવવા, સમાજનાં સંતાનને સંસ્કારના પાઠ પઢાવનાર રત્ન સમાન રત્નરાજની સમાજને, દેશને અરે જગતને ભેટ ધરી જે રત્નોત્તમ પુત્રની પ્રાપ્તિ આ દંપતિને સંવત ૧૮૮૩ ના પિષ સુદ ૭ ના દિવસે થઈ હતી.
માતપિતાની અનુપમ સેવા કરી સુપુત્ર તરીકે નામના મેળવનાર રત્નરાજે પિતાનું હદય છલે છલ વૈરાગ્યથી ભરેલું હતું છતાં માતપિતા પ્રત્યેની પિતાની ફરજો અને પ્રેમને સમજી શ્રી વિરપ્રભુની માફક માતપિતાના સ્વર્ગ–ગમન સુધી સંસારત્યાગની વાત પણ ઉચારી ન હતી. અરે! માતા પિતાને સંપૂર્ણ શાન્તિમય અને ધર્મારાધનામાં જીવન જીવવાને ઉપદેશ આપી સોળ વરસના કીશોર રત્નરાજને વડીલ બંધુ માણેકલાલની સાથે સિંહલદ્વીપ (લંકા) દ્રપાર્જન માટે જવું પડયું હતું–ગયા હતા અને જગતના જુવાનેને સમજાવ્યું હતું કે માતા-પિતા પ્રત્યેની સંતાને ફરજો એ પણ એક પ્રકારનો ધર્મ છે. અને નીકટ ભવી–હળવામી આત્માઓ માતપિતાની સેવા કરતાં કરતાં સંસારી સાધુ બનીને રહી શકે છે.
અને ખરે જ રત્નરાજનું જીવન સંસારી અવસ્થામાં પણ સાચા સાધુ જેવું જ હતું.
સમાજમાં, ગામમાં, દેશમાં અરે! દુનિયા આખીમાં વ્યાપી ચૂક્યું હતે અંધકાર અજ્ઞાનતાને, જગતમંદિરમાંથી ઓછા થવા માંડયા હતા જગતના જીવાત્માઓને ત્યાગ, વૈરાગ્ય અને સમભાવના સાચા રસ્તે વાળવાવાળા ! પરવારવા માંડયું હતું જગત્ મંદિરનું પુન્ય! જરૂર પડી હતી જગતને સાચા માર્ગદર્શકની–જગતભરના સ્વાર્થને ત્યાગી પરમાર્થ કાજે જીવન અર્પનારની
(ર)