________________
યુગપ્રભાવ આચાય દેવ !
१६५
જીવનના અનંત, વ્યાપક સ્વરૂપને અભડાવવા ઈચ્છતી વિષય કષાયની વિષવમતી શત શત જિદ્દાઓને નાથવા કાજે સૂરીશ્વરે પ્રાધેલા શાસ્ત્રાજ્ઞામૂલક વચનામૃતાનુ' આપણે તેની મૂળ ભાવના પ્રમાણે પાલન કરવુ જોઇએ.
સંસારની અસારતાના જ્ઞાન–ભાન સાથે પ્રત્યેક પળના જીવનના સતામુખી વિકાસ કાન્ટે સદુપયાગ કરવાના જે અણુમાલ સાર આપણને સૂરીશ્વરના જીવનના પ્રત્યેક પ્રસંગમાંથી સાંપડે છે તેના જો આપણે સજાગપણે ઉપચાગ કરવાની સન્નિષ્ઠા દાખવી શકીએ તા, વર્તમાનકાળે આપણામાં ઘર કરીને વસેલા અનેક પ્રકારની અંતરાયકારી અપૂર્ણતાએ ત્વરીતપણે દૂર થાય તેમ છે.
—પરંતુ સ્વ–રૂપની સાચી લગની સિવાય ટળવી અશકય છે પરભાવલીનતા અને હશે જ્યાં સુધી આપણી રગ-રગમાં ગૂંજતું સંગીત પરભાવવશતાનુ ત્યાં સુધી આપણે એ જીવનના અધિકારી નહિ જ બની શકીએ, જેના ઉપર આપણા અધિકાર હાવા જોઇએ.
જ્ઞાનમહાદધિ તુલ્ય અભિધાન રાજેન્દ્ર કાષની રચના દ્વારા સંસારના સર્વ સમયના આધ્યાત્મિક દરજ્જાના વિદ્વાનેામાં ગૌરવભર્યું સ્થાન પામી, આધ્યાત્મિક પરિખળાની અભિવ્યક્તિ કાજેની સાનુકૂળતામાં સંગીન વધારા કરી, શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી સમગ્ર સંસારને જીવનની પ્રત્યેક પળ વડે કલ્યાણકારી નીવડ્યા છે.
જેના નિર્મળ અંતર ગગને ગૂંજતુ' હતું પરમ સંગીત, પરમપદનુ’, વદન પર રમતું હતું તેજ સમભાવનું, વાણી વાટે વ્યક્ત થતું હતું. પૂર્વાપર સ ંબ ંધયુક્ત ત્રિકાલજયી સુમધુર સત્ય, વિચારમાં ઘતું હતું માત્ર સર્વ કલ્યાણુ એવા પ્રભાવક આચાર્ય દેવને ભક્તિભાવભરી સ્મૃતિ વંદના (મત્સ્યેળ છંામિ) પાઠવવાની એવી પવિત્ર, માંગલિક સદ્ભાવના ભાવતાંની સાથે જ કેટલી બધી વધી જાય છે જવાખદારી આપણી–તેને પણ ખ્યાલ થવા જ જોઈએ.
આત્માની અનંત, અપાર શક્તિને પ્રમાણવા સાથેાસાથ તેની આરાધનાના આગમભાષિત સર્વ પ્રકારના નિયમાયુક્ત અનુષ્ઠાના અને પ્રતીકાને પણ આપણે તેટલા જ દરજ્જે માનવા પ્રમાણવા જોઇએ-જે દરજ્જે આપણે તેના પુનરાદ્વારકાને સ્થાપેલા છે. ગમે તેવા લાલવાળી છતાં એકાંતિક પ્રકારની વિચારસરણીને તાબે ન થવા સાથેાસાથ બીજાને પણ જો આપણાથી બને તે—તે માગે જતાં વારવા જોઇએ. આધ્યાત્મિક શબ્દોના માત્ર અંચળા તળે, પ્રજાસમૂહને ભળતા ભૌતિક પ્રગતિના ચળકાટવાળા માર્ગે આગળ લઈ જવા ઈચ્છતા રાજકીય પુરુષાની—તે પછી ગમે તે નામ કે હેાાધારી હાય—અસર તળે ન આવતાં આપણામાં જાગેલી સ્વ-પરકલ્યાણુની સિદ્ધાન્તમૂલક ભાવના તેમને સમજાવવાની કૈાશિષ કરવી જોઈએ, કેવળ મનુષ્યના ભૌતિક લાભને વિચાર અને યાજનાના કેન્દ્રસ્થાને સ્થાપી દઈ, તેના નિમિત્તે જીવનના આપણા જેટલા જ અધિકારી બીજા જીવાને અપાર