________________
७३२
श्रीमद् विजयराजेन्द्रसूरि-स्मारक-ग्रंथ ચિત્ત વશ કર્યાથી સર્વ વશ કર્યું એમ જાણવું. શાસ્ત્રમાં તપ જપ આદિ સર્વ ઉપાયે કહ્યા છે–તે ખરેખર મન વશ કરવા માટે જ જાણવાં.
शानदर्शनचारित्र - वीर्यानन्दनिकेतनः ।
आत्मारामः सदा ध्येयः सर्वशक्तिमयः सदा ॥ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને આનંદનું સ્થાન અને સદા સર્વશક્તિમય એવે આત્મા સદાકાળ ધ્યાન કરવા યોગ્ય છે.
આત્માનું ધ્યાન કરનાર આત્મા-ગાભુખ થતાં કેવાં ચિદાનંદમય પરમસુખને પામે છે-આસ્વાદે છે તે આ રત્નચતુષ્ટય દર્શાવે છે અને
ધનુષ્ય તીર આત્માનું લક્ષ્ય બ્રહ્મ બનાવવું,
વરાથી વિંધવાને હાં, તીરવત્ તન્મય થાવું, જગતને પિતાની જાજવલ્યમાન તિથી જવલંત બનાવનાર, વિશ્વમાં અખંડ અલૌકિકતાને અદ્ભુત આવિર્ભાવ સાધી આપનાર, માનવજાતને બાહિરંતર ઋદ્ધિ-સિદ્ધિઓ અને પરમ કલ્યાણ સાધી આપનાર, વિશ્વવંઘ વિશ્વપૂજ્ય વિશ્વારાધ્ય મંગલમય રોગવિદ્યા અને પ્રણવમંત્ર કારથી કયા રાષ્ટ્ર, ધર્મ, માનવ, સંત, યુગ કે કાળ અજ્ઞાન રહ્યાં છે ભલા! જેનાં પ્રસ્કુરિત અમેઘ તેજેરાશિમંડિત દિવ્ય કિરવડે લેકાલેક ઝળહળી રહ્યાં છે, જેનાં જાગુંજનથી મેગી, માનવી, દેવેય આકર્ષાઈ ચાલ્યા આવે છે, અને જેના સાચા શુદ્ધ ભાવભર્યા સંપૂર્ણ આરાધનથી ગમે તેવું માનવબાળ નિજસાધ્ય લક્ષ્યબિંદુ સાધી લે છે. નાસિકાગ્રે અમૃત દૃષ્ટિ થાપી અંતરના ઊંડાણમાં ડૂબકી મારી જેમાં ચિંતવનમાં મહાન
ગીઓ લીન વિલીન કૃત-કૃત્ય બની જાય છે એવા જગતપૂજ્ય અનાહતના પ્રેરક લેગવિદ્યાને મુકુટમણિ સમાન કાર જયવંત વર્તે. ધ્યાન;
હૃદય-કમળ-સ્થિત સંપૂર્ણ શખબ્રહ્મબીજ ભૂતસ્વર વ્યંજન સહિત પંચપરમેષ્ટિવાચક, તેમજ ચંદ્રકળામાંથી ઝરતા અમૃતના રસે કરી ભિંજાતા મહામંત્ર 3ષ્કારનું કુંભક પ્રાણયામપૂર્વક ધ્યાન કરવું ઈષ્ટ છે. તેમાં અપૂર્વ શક્તિ છે. સર્વ મંત્રે તેમાં સમાવિષ્ટ થાય છે. અપૂર્વ કાર મંત્રનું જે ભેગી સાધકે ધ્યાન કરે છે તેઓ મન મર્કટને વશ કરી પરમ શાંતિને પામે છે. કાર વાય સ્વરૂપાને ચેયરૂપે સ્વીકારી તેમાં ચિત્તની એકાગ્રતા કરતાં સંકલ્પવિકલ્પ લય પામે છે. રજોગુણ, તમોગુણ જાય છે અને સત્વગુણ ખીલે છે. તે વખતે મનમાં આનંદની ઝાંખીને અપૂર્વ સમતારસ અનુભવાય છે. વાણી પર કારનું દિર્ઘકાળ ધ્યાન ધરતાં વચનની સિદ્ધિ થાય છે. છ જેવી જગતમાં અન્ય અલોકિક અમૂલ્ય અદ્દભુત શક્તિ કે વસ્તુ નથી. વિશેષ શું? કારનું પરિપૂર્ણ સ્વરૂપ સમજાય-અનુભવાય ત્યારે રોગીઓને તેની અપૂર્વ ખૂબીઓ હસ્તગત થાય છે.