________________
प्रमैयबोधिनी टोका पद १७ सू० ७ वानव्यन्तरसमानाहारादिनिरूपणम् उकोसेणं वाणमंतरेसु" इति, असंज्ञिना खलु जघन्येन भवनवासिषु उत्कृष्टेन वानव्यन्तरेपु' इति, ते चामुरकुमारप्रकरणोक्तयुक्त्या अल्पवेदना भवन्ति, इत्यव सेयम्, 'एवं जोइसिय
माणियाणवि' एवम्-असुरकुमारोक्तप्रकारेण ज्योतिष्कवैमानिकानामपि समानाहारादिवक्तव्यता अवसेवा, किन्तु-'णवरं ते वेयणाए दुविहा पण्णत्ता' नवरम्-असुरकुमारापेक्षया विशेपस्तु-ज्योतिष्कवैमानिकाः वेदनायां द्विविधाः प्रज्ञप्ताः, 'तं जहा-माइमिच्छदिट्ठी उववनगाय, अमाइसम्मदिट्टी उपवनगाय' तद्यथा-मायिमिथ्यादृष्टयुपपन्नकाश्च, अमायिसम्यग्दृष्टयुपपन्न काश्च तथा चासुरकुमारेषु यथा केचन असंज्ञि भूताश्च केचन संज्ञिभूताचोक्तास्तथा ज्योतिष्क वैमानिकेषु तत्स्थाने केचन मायिमिथ्यादृष्टयुपपन्नकाश्च केचन अमायिसम्यग्दृष्टपयुपनकाश्च भवन्तीति बोध्यम्, ज्योतिष्कवैमानिकेषु असंज्ञिनामनुत्पादात, असंश्यायुप उत्कृष्टेन पल्यो. पमासंख्येयभागस्थितिसत्त्वेन ज्योतिष्काणां जघन्येनापि पल्योपमसंख्येयभागस्थिति सत्त्वात, असंज्ञी जीवों की उत्पत्ति देवगति में हो तो जघन्य भवनवासियों में और उत्कृष्ट वानव्यन्तरों में होती है। इस कारण असुरकुमारों के विषय में जो युक्ति कही है वही यहां भी जान लेनी चाहिए।
असुरकुमारों के प्रकरण में जो कथन किया गया है वही ज्योतिष्क और वैमानिकों के समान आहार आदि के विषय में कहलेना चाहिए । किन्तु असु. रकुमारों से ज्योतिष्क और वैमानिकों की वेदना में कुछ अन्तर है। ज्योतिष्क और वैमानिकदेव दो प्रकार के हैं, यथा-मायी-मिथ्यादृष्टि-उत्पन्न और अमायी-सम्यग्दृष्टि-उत्पन्न । जैसे असुरकुमारों में कोई असंज्ञीभूत और कोई संज्ञीभूत कहे हैं, वैसे उनकी जगह ज्योतिष्कों और वैमानिकों में मायी-मिथ्यादृष्टि-उत्पन्न और अमायी-सम्यग्दृष्टि उत्पन्न कहलेना चाहिए, क्योंकि ज्योतिष्कनिकाय और वैमानिकनिकाय में असंज्ञी जीव उत्पन्न नहीं होते । असंजियों की आयु उत्कृष्ट पल्योपम के असंख्यातवें भाग की होती है जब कि પણ કહ્યું છે અસંસિ જીવોની ઉત્પત્તિ દેવગતિમાં થાય તે જઘન્ય ભવનપતિમા અને ઉત્કૃષ્ટ વાનવ્યંતરમાં થાય છે. એ કારણે અસુરકુમારના વિષયમાં જે યુક્તિ કહી છે તે જ અહીં પણ જાણી લેવી જોઈએ. - અસુરકુમાર ના પ્રકરણમાં જે કથન કરાયું છે તે જ તિષ્કદે અને વૈમાનિકોના સમાન આહાર આદિના વિષયમાં કહી લેવું જોઈએ. પરંતુ અસુરકુમાથી તિષ્ક અને વિમાનિકોની વેદનામાં થોડું અત્તર છે, તિષ્ક અને વૈમાનિક દેવ બે પ્રકારના છે, જેમકે, મારી મિચ્છાદષ્ટિ ઉત્પન્ન અને અમારી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન, જેમ અસુરકુમારેમાં કેઈ અસંજ્ઞીમૂન અને કોઈ સંજ્ઞીભૂત કહેલ છે, તેમજ તેમની જગ્યાએ તિષ્ક અને વૈમાનિકમાં માયી મિદષ્ટિ ઉત્પન્ન અને અમાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન કહી દેવા જોઈએ. કેમકે તિષ્ક નિકાય અને વૈમાનિક નિકાયમાં અસંજ્ઞી જીવ ઉત્પન્ન નથી થતા. અસં. જ્ઞીયેની આયુ ઉત્કૃષ્ટ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગની હોય છે, જ્યારે તિષ્કની
प्र०८