________________
રાયસ્ટરમાં સુકામ
'
ઘણી ખુશીથી,” મિ૰ ટપમને જણાવ્યું.
"C
નીચે બાર આગળ એની ટિકિટા મળે છે, સાહેબ; અર્ધી ગિની, દરેકની, ” વેઇટરે ઉમેર્યું.
મિ॰ ટપમને એ સમારંભમાં હાજરી આપવા ફરીથી ઈચ્છા પ્રગટ કરી; પણ મિ॰ સ્નાડગ્રાસ કે મિ॰ પિકવિક તરફથી કંઈ ઉત્તેજક જવાબ ન મળવાથી, તે હવે ખાનપાન ઉપર જ મારા ચલાવવા
લાગ્યા.
ભાજન પત્યા પછી બધા એએક કલાક આરામથી વાત કરતા બેઠા. દરમ્યાન પેલા અજાણ્યા મહેમાને બધાને વારંવાર આગ્રહ કરી પ્યાલાએ ધરવા માંડયા, અને શીશા ખાલી થાય તેમ નવા મંગાવવા માંડયા. દરમ્યાન તેણે વાતેાના તડાકા એવા ચાલુ રાખ્યા કે, બધાને સમય ઉપયેાગી તથા લાભદાયક રીતે પસાર થયા એમ જ લાગ્યું.
થાડા વખત બાદ મિ૰ પિકવિક, મિ૰ વિંકલ અને મિ॰ સ્નાડગ્રાસ ધેને ભરાઈને ઊંધવા લાગ્યા; મિ॰ ટપમન જ નૃત્ય-સમારંભમાં જવાની પેાતાની વધુ તીવ્ર બનેલી ઇચ્છાને કારણે જાગતા બેસી રહ્યા
હતા.
દરમ્યાન ઉપરથી વાજિંત્રોના સુરા પણ આવવા શરૂ થયા, એટલે મિ॰ ટપમનથી બેસી રહેવું અશકય થઈ પડયુ.... તેમણે પેલા મહેમાનને પેાતાની એ ઇચ્છા કહી પણુ સંભળાવી. પેલાએ તરત જ મિ॰ ટપમનને લઈ જવાની તત્પરતા બતાવી પણુ સાથે સાથે ઉમેર્યું... – “મારા સામાન – ખડકાયેલા – છાડયો જ નથી – સમારંભનાં કપડાં બહાર નથી – જરૂર આવત – સુંદર સ્ત્રીઓ સાથે એળખાણ કરાવત – ખૂબ.”
પણ પિકવિક કલબના સભ્ય। બીજાએને મુશ્કેલીમાં મદદ કરવામાંથી તા પાછા પડે જ નહિ; એટલે મિ॰ ટપમને તરત પેાતાનાં કપડાંને સેટ આજની રાત પૂરતા તેમને પહેરવા આપવાની તૈયારી બતાવી. પરંતુ પેલા અજાણ્યા આદમી કદમાં તેમનાથી ઓછામાં ઓછા બે ગણા સૂકલા તેા હતેા જ; એટલે છેવટે મિ॰ ટપમને પેાતાના મિત્ર