Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસંગ્રહ-પ્રથમકાર
અવશિષ્ટ રસના બુદ્ધિવડે અનુક્રમે સંખ્યાતા, અને અનંતા ભાગ કરવા. તેમાંથી એક એક ભાગ શેષ રાખી બાકીના સ્થિતિના સંખ્યાતા ભાગને અને રસના અનતા ભાગેને પાંચમા આંતરાના સંહાર સમયે હણે છે. આ પ્રમાણે સમુદ્દઘાતના પહેલા ચાર સમય પર્યત પ્રતિસમય જેટલી સ્થિતિ અને જેટલે રસ હોય, તેના અનુક્રમે અસંખ્યાતા અને અનંતા ભાગ કરી, એક એક ભાગ રાખી, બાકીના અસંખ્યાતા અને અતતા ભાગાને હણે છે, અને ચોથા સમયે જે સ્થિતિ અને જે રસ સત્તામાં હેય, તેના સંખ્યાતા અને અનંતા ભાગ કરી, એક ભાગ રાખી, શેષ અસંખ્યાતા અને અનંતા ભાગને પાંચમા સમયે ઘાત કરે છે. અહિંથી. આગળ છઠ્ઠા સમયથી આરંભી સ્થિતિકડક અને રસકંડકને અંતમુહૂર્વકાળે નાશ કરે છે, એટલે કે પાંચમા સમયે ક્ષય થયા બાદ જે સ્થિતિ અને જે રસની સત્તા શેષ હેય તેના અનુક્રમે સંખ્યાતા અને અનતા ભાગ કરી, પ્રત્યેકને એક એક ભાગ રાખી, બાકીના સ્થિતિના અસંખ્યાતા અને રસને અનતા ભાગોને ક્ષય કરવાનો પ્રયત્ન કરે, કેટલાક ભાગ છા સમયે, કેટલેક ભાગ સાતમા સમયે, એમ સમયે સમયે ક્ષય કરતાં, અંતમુહૂર્ત કાળે સઘળા અસંખ્યાતા અને અનતા ભાગેને હણે છે. વળી જે સ્થિતિ અને રસ રહે, તેના સંખ્યાતા અને અનિતા ભાગ કરી, એક ભાગ રાખી, બાકીના સંખ્યાતા અને અનંતા ભાગેને અંતમુહૂર્ત કાળે ક્ષય કરે છે. આ પ્રમાણે અંતમુહૂત અંતમુહૂત કાળે સ્થિતિઘાત અને રસઘાત કરતે કરતે ત્યાં સુધી જાય કે સચેગિ કેવળિ ગુણસ્થાનનો ચરમ સમય આવે. સમુદઘાતના છઠ્ઠા સમયથી સગિ કેવળિ ગુણસ્થાનના ચરમ સમય સુધીના કાળમાં અતમુહૂર્ત કાળવાળા અસંખ્યાતા સ્થિતિઘાત અને ઘસઘાત થાય છે અને વેદનયાદિ ત્રણ કર્મની સ્થિતિ પણ આયુની સમાન થાય છે, એમ સમજવું. આ સમુદઘાતને વિધિ આવશ્યક શુણિને અનુસરીને કહ્યો છે. જે કેવળિ મહારાજને વેદનીયાદિ ત્રણ કમ આયુની સમાન સ્થિતિવાળા હોય, તે સમુદ્દઘાત કરતા નથી. ભગવાન આર્યશ્યામ મહારાજે પન્નવણ સૂત્રમાં કહ્યું છે કે–જે કેવળિ મહારાજને પ્રદેશ અને સ્થિતિવડે આયુની તુલ્ય ભપાહિ વેદનીયાદિ ત્રણ કર્મો હેય, તે કેવળીએ સમુઘાત કરતા નથી. સમુદઘાત કર્યા વિના અનતા. કેવળિ જિનેશ્વરે જરા અને મરણથી રહિત થઈને, શ્રેષ્ઠ મેક્ષગતિમાં ગયા છે. સમુદ્દઘાત કરીને, અથવા કર્યા વિના, લેસ્થાના નિરાધ માટે, અને રોગ નિમિત્ત થતા બંધને નાશ કરવા માટે ચોગને રાધ અવશ્ય કરે છે. કહ્યું છે કે–લેશ્યાના નિરાધને અને એગ નિમિત્તે થતા સમય સ્થિતિ પ્રમાણ બંધના નિધિને ઈચ્છતા કેવળિ મહારાજા વેગને ધ કરે છે. ૧ જે સમયે સમયે કમેન ગ્રહણ કરે તે બંધની પરંપરા ચાલુ રહેવાથી કોઈને મેક્ષના થાય. જો કે પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિને નાશ થવાથી તેનાથી તે છુટે થાય છે. ૨. કર્મરૂપ ચાગ દ્રવ્ય વડે મન વચન અને કાયાના પગલેવલે જીવને વીર્ય વ્યાપાર
૧ અત્યારે પહેલા એક એક સ્થિતિઘાત અને એક એક રસવાત કરતા અંતમું ટાઈમ થતો હતો, અહિં સમુહૂવાતના માહાભ્યથી પહેલા પાંચ સમય પર્વત જેટલી સ્થિતિ અને જેટલા રસનો ઘાત થાય છે તેને એક એક સમયજ થાય છે. ઋા સમયથી થતા સ્થિતિઘાત અને રસધાતને અતમુહૂર્ત ટાઇમ થાય છે.