Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બો જોનૈન * પંચસંગ્રહ-પ્રથમદ્વાર-સારસંગ્રહ આ સંપૂર્ણ ગ્રંથમાં શતક, સકર્મ, કષાયપ્રભત, કર્મ પ્રકૃતિ અને સપ્તતિકા આ પાંચ ઈને સંગ્રહ હોવાથી અથવા આના પ્રથમ ભાગમાં યોગ-ઉપયાગ માગણા, બંધક, બદ્ધવ્ય, બંધહેતુ અને અંધવિધિ એ પાંચ દ્વારને સંગ્રહ હોવાથી આ ગ્રંથનું નામ પથ સંગ્રહ છે.
પ્રથમહારમાં પ્રથમ ચૌદ છવસ્થાનકમાં ગાથા ૬ થી ૮ માં ચે અને ઉપરો, પછી બાસઠ માગણાઓમાં ગાય થી૧૫માં ચગે તેમજ ઉપયોગ, ત્યારબાદ ચૌદ ગુણસ્થાનમાં ગા. ૧૨થી ૨૦માં યોગો તથા ઉપયોગને વિચાર કરી બાસઠ માર્ગણાણાં ગા. ૨૧થી ૩૩માં ચૌદ જીવસ્થાનક તથા ગુણસ્થાનનો વિચાર કરવામાં આવ્યું છે.
ચાગ
ગ=મન-વચન-કાયાના ટેકા દ્વારા આત્મપ્રદેશમાં થતું જે કુરણ અર્થાત્ આત્મપ્રદેશિની સક૫ અવસ્થા, એટલે કે જે આત્મશક્તિદ્વારા છવ દેહવું, વળગવું, વિચારવું, બોલવું વગેરે ક્રિયાઓમાં જોડાય તે રોગ કહેવાય છે. તે શક્તિ, ઉત્સાહ, ચેષ્ટા, પરાક્રમ, સામર્થ્ય વગેરે નામથી પણ ઓળખાવાય છે. - આ રોગ એક હેવા છતાં કારણમાં કાર્યનો ઉપચાર કરી કારણના ભેદથી તે ચાગના મન-વચન તથા કાયા રૂપ ત્રણ ભેદે છે.
[૧] મનદ્વારા આત્મપ્રદેશમાં થતું સ્કરણ તે મ ગ, તેનાં (૧) સત્ય (૨) અસત્ય (૩) સત્યાસત્ય અને (૪) અસત્યાસુષા એમ ચાર પ્રકાર છે.
૧) જેનાવડે મુનિઓ અથવા પદાર્થોનું હિત થાય એવી વિચારણા તે સત્યમને ગ. જેમકે-છવ નિત્યાનિત્ય સવરૂપ છે.
(૨) જેનાવડે મુનિઓ કે પદાર્થોના અહિતની વિચારણા થાય તે અસત્ય મને, જેમકે-૭ એકતે નિત્ય જ છે અથવા અનિત્ય જ છે.
(૩) જેનાવડે કઈક અંશે સત્ય અને કંઈક અંશે અસત્ય પદાથની વિચારણા થાય તે સત્યાસત્ય મને જેમકે અનેક પ્રકારનાં વૃક્ષો હોવા છતાં આંબાનાં વૃક્ષે વધારે પ્રમાણમાં રહેવાથી આ આમ્રવન છે.
છે જેનાવડે પદાર્થના સત્ય કે અસત્ય એવા કે વાસ્તવિક સ્વરૂપની વિચારણા જન