Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 937
________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી ૯૦૩ પ્ર. ૭૬. નરકગતિ વગેરે અનુદયબ હૃષ્ટા પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબધ મૂળકર્મ જેટલો જ અર્થાત્ વશ કે ડાકોડી આદિ સાગરોપમ પ્રમાણ હોવા છતાં તેઓની ઉત્કૃષ્ટ રિસ્થતિસત્તા એક સમય ન્યૂન કેમ? વિવક્ષિત સમયે ઉદયવતી. પ્રકૃતિઓના ઉદયપ્રાપ્ત સ્થિતિસ્થાનના દલિકોમાં અનુદયવતી પ્રકૃતિએના સમાન સમયના સ્થિતિસ્થાનમાં રહેલ દલિક સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જાય છે. તેથી નરકગતિ વગેરે પ્રકૃતિઓને જે સમયે વશ કડાકોડી વગેરે સાગરેપમના પ્રથમ સ્થિતિરથાનમાં રહેલ પૂર્વબદ્ધ નરકગતિ વગેરેના દલિકે ઉદયવતી મનુષ્યગતિ વગેરેના સમાન સમયમાં સ્તિબુક સંક્રમ દ્વારા સંક્રમી જાય છે. માટે જ બંધના પ્રથમસમયે નરકગતિ વગેરે અનુદયવતી પ્રકૃતિની લતામાં પ્રથમ સ્થિતિસ્થાનમાં દલિક ન હોવાથી બંધ કરતાં સત્તા એક સમય ન હોય છે. ગ ૦૭. ઉદયસંક્રમભ્રષ્ટા પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિસરા પિતાના મૂળકર્મથી એક આવલિકા ન્યૂન અને અનુદયસંક્રમëણા પ્રકૃતિઓની સમયાધિક આવલિકા ન્યૂન હોય છે. છતાં અંતમુહૂર્ત ન્યૂન પોતાના મૂળકર્મ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય એવી સંક્રમણા કઈ પ્રકૃતિઓ છે? વળી તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા અનમુહૂર્ત ન્યૂન જ કેમ થાય? તે સમજાવે. અતિસંક્ષિણ પરિણામી મિથ્યાષ્ટિ સિત્તેર કેડાછેડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વ મેહનીયને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તથા સ્વભાવે જ અંતમુહૂર્ત મિથ્યાત્વ ગુણસ્થાને રહી વિશુદ્ધિના વશથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી સમ્યક અને મિશ્રમેહનીયની ઉદયાવલિકા ઉપર અંતમુહૂર્ત ન્યૂન ઉદયાવલિકા ઉપરની સિત્તેર કેડીકેડી સાગરોપમ પ્રમાણુ મિથ્યાત્વ મોહનીયને સમ્યક્ત્વ અને મિશ્રમોહનીયમાં સક્રમ કરે. ત્યારે આ બન્ને પ્રકૃતિઓની અન્તમુહૂર્ત ન્યૂન સિત્તેર કડાકોડી સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા થાય છે. માત્ર તે વખતે મિશ્રમેહનીયને ઉદય ન હોવાથી ઉદય સમયનું દલિક સ્તિબુકસંક્રમથી સમ્યકત્વ મેહનીયમાં સંક્રમી જાય છે. તેથી સમ્યક્ત્વ મોહનીય કરતાં મિશ્રમેહનીયની એક સમય ચૂત ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. પ્ર. ૭૮. હાસ્યષક, પુરુષ અને સંજવલન ક્રોધાદિક ત્રણની જઘન્ય સ્થિતિસત્તા કેટલી હોય? વળી તે કયા ગુણસ્થાનકે હોય? હાસ્યષકની જઘન્ય સ્થિતિસત્તા સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ, પુરુષવેદની સમાન બે આવલિકા ન્યૂન આઠ વર્ષ પ્રમાણ અને સંજ્વલન ક્રોધાદિ ત્રણની અનુક્રમે સમાન આવલિકા ન્યૂન બે માસ, એક માસ અને પંદર અહેરાત્ર જઘન્ય સ્થિતિસત્તા ક્ષપધ્ધણિમાં નવમાં ગુણસ્થાનકે પિતાપિતાના ચરમ

Loading...

Page Navigation
1 ... 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950