Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
-
પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી
લની દશમા સમય સુધી અને ત્રીજા સમય બંધાયેલ દલિકની નવમા સમય સુધી સ્વરૂપે સત્તા હોય છે પણ પછી-પછીના સમયે સ્વરૂપે સત્તા હતી જ નથી. વળી આઠમા સમયે બંધ-વિચ્છેદ થતો હોવાથી નવમ સમય એ બંધ-વિચ્છેદ પછી પ્રથમ સમય કહેવાય. તે નવમા સમયે ઉપર બતાવ્યા મુજબ ત્રીજાથી આઠમા સમય સુધીના છ સમયે બંધાયેલ દલિકની જ સત્તા હોય છે. પણ આ ગુણસ્થાનકના પ્રથમના બે સમયમાં બંધાયેલ દલિકાની સત્તા હોતી નથી. અને અસત્કલ્પનાએ ચાર સમયની આવલિકાની કલ્પના કરેલ હોવાથી અસત્કલપનાએ જે છ સમય છે એ એ સમયનૂન બે આવલિકા કહેવાય. તેથી જ બંધ-વિચ્છેદ પછીના એટલે કે નવમા સમયે બે સમયનૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિકની જ સત્તા હોય પણ તેથી
ઓછા કે વધારે કાળમાં બંધાયેલ દલિકની સત્તા હોઈ શકે જ નહિ. પ્ર. ૮૯ કેટલાં પ્રદેશ સરકમસ્થાનનું એક સ્પદ્ધક થાય?
સામાન્યથી વિવક્ષિત સમયે ભિન્ન-ભિન્ન છે આશ્રયી એક-એક પરમાણુની વૃદ્ધિએ અનતા પ્રદેશ સદ્ધર્મસ્થાનનું એક સ્પદ્ધક થાય છે. પરંતુ બંધવિચ્છેદ પછી પુરુષવેદ અને સંજવલન કેધાદિ ત્રણ એ ચાર પ્રકૃતિનાં દ્વિતીય સ્થિતિગત દલિકનાં જે બે સમયનૂન બે આવલિકા પ્રમાણ સ્પર્ધા બતાવેલ છે, ત્યાં વિવક્ષિત સમયે ભિન્ન-ભિન્ન જીવે આશ્રયી એક-એક પર માણુની વૃદ્ધિએ અનંત પ્રદેશસત્કર્મ સ્થાને થતાં નથી, પરંતુ ચાણસ્થાનની વૃદ્ધિથી કમસ્કંધની વૃદ્ધિએ નિરંતર પ્રદેશસત્કમરથાને થાય છે. વળી ચાગસ્થાને અસંખ્ય જ હોવાથી વિવક્ષિત સમયે પણ એક–એક કમરક ધની વૃદ્ધિએ અસંખ્ય પ્રદેશસત્કર્મસ્થાને જ થાય. તેથી ચગસ્થાનના આધારે થતાં હોવાથી આ ચાર પ્રકૃતિની દ્વિતીયસ્થિતિમાં અસંખ્ય પ્રદેશસકર્મસ્થાનનું જ એક-એક સ્પદ્ધક થાય છે.