Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસહચતુર્થદ્વાર-પ્રશ્નોત્તરી
૫૦૭
થઈ શકતો નથી, સામાવલિકા વીત્યા બાદ જ ઉદય થાય છે માટે જ મિથ્યા
દષ્ટિને સકમાવલિકા સુધી અનંતાનુબંધીને ઉદય ન હોય. પ્ર૫ કોઈપણ જીવ ચોથું ગુણસ્થાનક લઈને કયા વેદ ઉત્પન્ન ન થાય? * ઉછે. ચણું ગુણસ્થાનક લઈને કઈ પણ જીવ મોટા ભાગે દેવ આદિ ત્રણે ગતિમાં
આપણે ઉત્પન્ન થતું નથી, પરંતુ મનુષ્યગતિમાં મલ્લિનાથ, બ્રાહી, સુંદરી, રાજીમતી વગેરે કેટલાક આત્માઓ આપણે ઉત્પન્ન થયા છે. એ રીતે કવચિત્ દેવભવમાં પણ આપણે ઉત્પન્ન થાય છે. તેમજ ચણું ગુણસ્થાનક લઈને મનુષ્ય
કે તિર્યંચમાં નપુંસકપણે પણ કોઈ ઉત્પન્ન થતા નથી. પ્ર ૬ સાસ્વાદન ગુણસ્થાનક લઈને જીવ કઈ ગતિમાં ન જાય? ઉ. સાસ્વાદન ગુણસ્થાનક લઈને જીવ નરકગતિમાં જ નથી તેથી જ સાસ્વાદન
ગુણઠાણે નપુસકવેદીને વૈક્રિયમિશ્ર કાયયાગ ગ્રહણ કરેલ નથી. ૦૭ અને તાનુબંધિના ઉદય વિનાના મિથ્યાષ્ટિને તેર ચોગમાંથી કેટલા ગ ઘટે?
અને તેનું કારણ શું? ઉ૦ પ્રથમ ગુણસ્થાને સંભવતા તેર ગોમાંથી વિગ્રહગતિ અને અપર્યાપ્તાવસ્થામાં
જ સંભવતા કામણ, ઔદારિકમિશ તથા વૈક્રિયમિશ્ર આ ત્રણ ચોગ ઘટતા નથી. કારણ કે અનંતાનુબંધિના ઉદય વિનાને મિથ્યાત્વી કાળ કરતો નથી માટે
તે જીવને શેષ દશ વેગે ઘટે છે. પ્ર. ૮ પહેલે ગુણસ્થાનકે વૈક્રિયલમ્પિ ફેરવતાં અનંતાનુબંધિના ઉદય વિનાના જીવને
વૈક્રિયશરીરના પ્રારંભ વખતે વૈકિમિશ્ન કેમ ન ઘટે ? ઉ. માત્ર એક આવલિકા કાળ લેવાથી તે વખતે લબ્ધિ ફરવા નહિ હોય અથવા
ઉત્તરક્રિયની વિવેક્ષા ન કરી હોય એમ લાગે છે. વિશેષ તે જ્ઞાન-ગમ્ય. D૦ એક જીવને એકી સાથે બાવીશમાંથી વધુમાં વધુ કેટલા પરિષહે સંભવે?
અને ન સંભવે તેનું કારણ શું? ઉ. શીત અને ઉષ્ણ એ છે તેમજ ચર્ચા તથા નિષા એ બે પરિષહે પરસ્પર
વિધી હોવાથી આ ચારમાંથી ગમે તે, વિરોધી બે પરિષહ ન ઘટે, માટે શેષ વીશ પરિષહે એકી સાથે સંભવી શકે અને કેટલાકના મતે ચય, નિષવા તથા શમ્યા એ ત્રણે પરસ્પર વિરોધી હોવાથી આ ત્રણમાંથી પણ કોઈપણ એક સમયે એક જ હોય માટે એકી સાથે ઓગણીસ પરિષહ ઘટી શકે, જુઓ
તરવાથધિગમ અ. ૯ સૂત્ર. ૧૭. પ્રજિતનામ કર્મના બંધમાં કેવળ સમ્યક્ત્વને હેતુ માનીએ તે શું દેવું આવે?