Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ–પાંચમું દ્વાર સારસંગ્રહ બાંધતે અપ્રમત્ત આવી આહારકશ્ચિકને બંધ કરે ત્યારે ઓગણસાઠ પ્રકૃતિ બાંધતાં ચૌદમ ભૂયસ્કાર થાય. ત્યાંથી પડતે દેશવિરતિએ આવી દેવાયુ તથા આહારકલિક વિના પૂર્વોક્ત છપ્પન તથા પ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાય-એમ સાઠ અને દેવાયુ સહિત તે એકસઠ પ્રકૃતિ બાંધે ત્યારે અનુક્રમે પંદરમે તથા સેલ ભૂયસ્કાર, ત્યાંથી અવિરતિ ગુણસ્થાને આવી જિનનામ તથા દેવાયુ વિના ઓગણસાઠ અને અપ્રત્યાખ્યાનીય ચાર–એમ ત્રેસઠ તેમ જ જિનનામ સહિત ચાસઠ બાંધે ત્યારે અનુક્રમે સત્તરમા તથા અઢારમા ભૂયસ્કાર થાય. તે જ આત્મા મનુષ્યમાંથી દેવ અથવા નરકમાં જઈ જિનનામ સહિત દેવપ્રાગ્ય એગણત્રીશના બદલે જિનનામયુક્ત મનુષ્ય પ્રાયોગ્ય ત્રિીશ સહિત પાંસઠ બાંધે ત્યારે ઓગણીસમો અને તે જ મનુષ્પાયુ સહિત છાસઠ બાંધે ત્યારે વિશમો ભૂયસ્કાર થાય.
મિથ્યાત્વ ગુણસ્થાનકે જ્ઞાના૫ દર્શના. ૯, વેદનીય ૧, મહ૦ ૨૨ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય નામકર્મની ૨૩, ગાત્ર ૧ અને અંત પએમ છાસઠ બાંધતે તિયા ચાચ સહિત સડસઠ બાંધે ત્યારે પ્રથમ સમયે એકવીશ, તિર્યંચાયુ વિના નામકર્મની ત્રેવીશને બદલે પચીશ તથા છ વીશ બાંધે ત્યારે અડસઠ અને ઓગણસીરના બળે અનુક્રમે બાવીશમો તેમ જ ત્રેવીશમાં અને તિર્યંચાયુ સહિત સિત્તેર બાંધે ત્યારે ચાવીશમે ભૂયસ્કાર થાય. '
તિર્યંચાયુ વિના એકેન્દ્રિય પ્રાગ્ય છગ્લીશના બદલે દેવ કે નરકાગ્ય નામકમની અાવીશ પ્રકૃતિઓ સહિત ઈકોતેર બાંધતાં પચીશમે ભૂચરકાર થાય અને અઠ્ઠાવીશના બદલે તિયચ પ્રાગ્ય નામકર્મની ઓગણત્રીશ સહિત બહારને બંધ કરે ત્યારે છવ્વીશ, ઉદ્યોત સહિત તત્તેર તેમ જ તિય"ચાયુ સહિત ચુમોતેર પ્રકૃતિના અંધે પ્રથમ સમયે અનુક્રમે સત્તાવીશ તથા અઠ્ઠાવીશમો ભૂયસ્કાર થાય.
એ જ પ્રમાણે ઉલટા ક્રમે ચુમોત્તેરના બંધથી એકના બંધ સુધીમાં તહેરથી એક સુધીના બંધસ્વરૂપ અઠ્ઠાવીશ અલ્પતર થાય તે યથાસંભવ સ્વયં ઘટાવી લેવા.
આમાંના કેટલાક ભૂયસ્કાર તથા અલ્પત એક અથવા અનેક જીવ આશ્રયી અનેક પ્રકારે થાય છે, તે સ્વયં વિચારવા.
જ્ઞાનાવરણીય અને અંતરાયકમનું પાંચ-પાંચ પ્રકૃતિરૂપ તેમ જ વેદનીય, આયુ તથા ગોત્રકમ એક એક પ્રકૃતિ સ્વરૂપ એક એક ઉદયસ્થાન છે. તેથી અવસ્થિતદય પણ એક એક જ હોય છે. આ પાંચમાંના કેઈપણ કમની સર્વ ઉત્તરપ્રકૃતિએને વિચ્છેદ થયા બાદ ફરીથી ઉદય થતું નથી માટે અવક્તવ્યદય નથી વળી ઉદયસ્થાન એક એક જ હોવાથી ભૂયસ્કાર તથા અલ્પતર પણ નથી.
દર્શનાવરણયકર્મનાં ચક્ષુદર્શનાવરણાદિ ચાર પ્રકૃતિરૂપ અને પાંચમાંથી કોઈપણ