Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
છે અસહ-પાંચમું તારી સારસંહે
૮૧૧
સત્ત અંતમુહૂર્ત પ્રમાણ આહારદિકને બંધ કરી પ્રમત્ત ગુણસ્થાને આવી આહારક , શરીર અનાવે તે અપેક્ષાએ આહારદ્ધિકને જઘન્યબંધ ઘટી શકે એમ લાગે છે. પરંતુ ક સાસ્વાદનથી અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી અતઃકડાકડીથી છે રિતિબંધ જ નથી
એમ આ જ ગ્રંથમાં કહ્યું છે અને આ ત્રણે પ્રકૃતિએનો બંધ પણ અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધી જ છે, છતાં મતાન્તરે આટલો સ્થિતિબંધ કહ્યો છે. જુઓ આચારાંગ શૂર્ણિ જો સમરો વતિ તરત જણumળ મુહુ, વણોસેન શાકુર (સ્થિતિન ધ થાય.)
ભવ્ય કે અભવ્ય સંસિ-પચેન્દ્રિય મિથ્યાદષ્ટિ તેમ જ સક્સિ-પચેન્દ્રિય આયુષ્ય સિવાય સાસ્વાદનથી અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી કેઈપણ કમને અતકાકડી સાગરેપમથી હીન બંધ કરતા જ નથી તેથી સંશિ–પંચેન્દ્રિયને અપૂર્વકરણ ગુણાનક સુધીમાં આયુષ્ય સિવાય જે પ્રકૃતિએને બંધવિચ્છેદ થાય છે તેમાંની જે પ્રકૃતિ
નો એકેન્દ્રિયમાં બંધ હોય છે તે પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિયો જ • કરે છે તેવી પ્રવૃતિઓ પંચાશી છે અને જે પ્રકૃતિના એકેન્દ્રિય કે વિકેન્દ્રિય
બંધ કરતા નથી પરંતુ અસજ્ઞિ કે સંસિ-પચેન્દ્રિય જ કરે છે તે ક્રિયપકને. જઘન્ય સ્થિતિબંધ અશિ–પંચેન્દ્રિય અને અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ સુધી બંધાતી બાવીશ પ્રકૃતિઓ તેમ જ સરિમાં જ બંધાતી આહારદિક અને જિનનામ
એમ કુલ પચીશ પ્રકૃતિએને જઘન્ય સ્થિતિબંધ સંક્સિ-પચેન્દ્રિય, તથા દેવ-નરકાસુને ' સરિઅસ િપચેન્દ્રિય અને શેષ બે આયુને જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિય વગેરે
સવ છવભેદ કરે છે.' : ચારાશી લાખને રાસી લાખે ગુણતાં સીત્તેર લાખ છપ્પન હજાર ડ થાય.
તેટલા વર્ષનું એક પૂર્વ થાય છે. બસ છપ્પન આવલિકા પ્રમાણ નાનામાં નાને ભવ તે સૂક્ષકભવ. તેવા સૂક્ષક ભ અડતાલીશ મીનીટ પ્રમાણુ એક મુહૂર્તમાં ૬૫૫૩૬ થાય છે. એક મુહુર્તમાં ૩૦૭૩ શ્વાચ્છવાસ થાય છે અને એક શ્વાચ્છવાસમાં સાધિક સત્તર સુલકભવ થાય છે.
એકેન્દ્રિય વગેરે ચોદે પ્રકારના છ તિર્યંચ અને મનુષ્પાયુને અંતમુહૂર્ત અધિક ક્ષુલ્લકભવ પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ કરે છે. ત્યાં અતર્મુહૂત અબાધાકાળ અને ક્ષુલ્લકભવ લેગ્યકાળ છે.
આવયક ટીક આદિના મતે ક્ષલકભવ પ્રમાણ આપ્યું માત્ર વનસ્પતિમાં જ હોય || છે. શેષ તિયો તથા મનુષ્યનું આયુ અંતમુહુર્ત પ્રમાણ છે. *, અસત્તિ અને સંશ-પદ્ધ નરક અને દેવાયુને અંતમુહૂર્ત અધિક દશ
હજાર વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિમાંધ કરે છે. ' ન : ફર્ષક સ્વબંધ વિચ્છેદ સ્થિતિમાં પુરુષવેદને આઠ વર્ષ, સંજવલન કેબને છે