Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 925
________________ પંચસ ગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી હ. ૮૧. સમયે જે આર સુહૂત્ત પ્રમાણુ જઘન્ય સ્થિતિમધ થાય છે તેને જ જઘન્ય સ્થિતિ""ધ તરીકે કેમ ગણાવેલ છે ? €. પ્ર. ૩૧. આ ગ્રંથમાં ટીકાકાર મહર્ષિએ દેવા, નારકા અને યુગલિકાને નિરુપદ્મસી કહ્યા છે. જ્યારે બૃહત્સગ્રહણીની મૂળગાથામાં આ ઉપરાંત ત્રિષષ્ટિ શલાકા પુરુષષ તથા તદ્ભવ માક્ષગામીઓને પણ નિરુપમી કહ્યા છે. તે આ ભિન્નતાનું કારણુ છું ? વળી જો તે અશખર હાય તા પ્રતિવાસુદેવા વાસુદેવાના શસ્ત્રોથી જ મૃત્યુ પામે છે અને ખધક મુનિ, ગજસુકુમાલ મુનિ આદિ અનેક ચરમશરીરી પણ શસ્ત્રાદિર્નાિમત્તોદ્વારા જ આયુ પૂર્ણ કરી માક્ષમાં ગયેલ છે, તે તેઓને નિરુપદ્મસી કેમ કહેવાય ? ટ્રાઈપણુ ક્રમના સ્થિતિમધ અને રસ ધ કષાયથી જ થાય છે. આ હકીકત આજ ગ્રંથના ચોથા દ્વારની ૨૦ મી ગાથામાં જણાવેલ છે. તેથી ઉપશાન્તમાહાર્દિ ત્રણ ગુણુસ્થાનકામાં માત્ર ચાગના નિમિત્તથી જે સાતાવેદનીય અધાય છે તે માત્ર પ્રકૃતિ અને પ્રદેશરૂપે જ અંધાય છે, પણ વાસ્તવિક સ્થિતિ રૂપે અધાતુ નથી. તેથી જ વિવક્ષિત સમયે ખંધાયેલ તે ક્રેલિક પછી-પછીના સમયે ભાગવાઈ ક્ષય થઈ જાય છે માટે જ એ સમય પ્રમાણુ સ્થિતિ ધ થાય છે. એમ કહેવાય છે. તેથી તે એ સમય પ્રમાણુ સ્થિતિમધને જઘન્યસ્થિતિખ ધમાં ગ્રહણ કરવામાં આવેલ નથી. €. અહિં ટીકાકારશ્રીએ ‘જે જીવાને આયુષ્ય પૂર્ણ થવામાં એટલે કે મૃત્યુ પામવામાં શઆદિ નિમિત્તો બનતાં જ નથી' તેવા જીવાને જ નિરુપદ્મમી તરીકે ગણાવેલ છે. ત્યારે બૃહત્સગ્રહણી આદિમાં શાદિ નિમિત્તો પ્રાપ્ત થવા છતાં જે જીવાનું આયુષ્ય ઘટતું નથી તેવા જીવાને પશુ નિરુપદ્મસી રહ્યા છે. તેથી જ પ્રતિવાસુદેવા અને ખક મુનિ આદિ ચશ્મશરીરી જીવાને જ્યારે પેાતાનું આક્રુષ્ય પૂરૂં થાય છે ત્યારે શસ્રાદિક નિમિત્તો થાય છે પણ તે શસ્ત્રાદિષ્ટ નિમિત્તોથી તેનું આયુષ્ય ઘટતું નથી તેથી તે નિરુપકમી હેવાય છે. આ પ્રમાણે વિવક્ષાભેદ હોવાથી પૂર્વાપર વિરાધ નથી. ઞ. ૩૨. “ત્રીજા આશને અતે એક યુગલિક મનુષ્યના તાડવ્રુક્ષતળે ખેસેલ યુગલમાંથી પુરુષ તેની ઉપર ફળ પડવાથી મૃત્યુ પામ્યા, અને તે યુગલકન્યા નાભિરાજા– દ્વારા સુના સાથે પ્રથમ તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુને પરણાવવામાં આવી” આ પ્રમાણે અનેક ગ્રંથામાં આવે છે. તે સુગલિકા નિરુપદ્મમી હાય એમ કેમ કહેવાય ? BY આવા અનાવા ચિત્ જ અનતા હોવાથી આશ્ચય રૂપ ગણાય છે. તેથી તેમાં કંઇ દોષ નથી. અથવા આવા મનાવા સુગલિકકાળ નષ્ટ થવાનું સૂચવે છે. જુઓ કાટલા પ્રકાશ.

Loading...

Page Navigation
1 ... 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950