Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી સ્થિતિબંધ થાય છે ત્યારે તે બંધ સમયે જ ત્રણ હજાર વર્ષ પછીના ત્રણ હજાર વર્ષ જૂના ત્રીશ કેડાછેડી સાગરોપમ પ્રમાણુ બધા સમયમાં દલિકે ગોઠવાઈ જાય છે. અને અબાધાકાળનાં ત્રણ હજાર વર્ષ પૂર્ણ થતાં જ પહેલા સમયમાં ગોઠવાયેલ દલિક પહેલા સમયે બીજા સમયમાં ગોઠવાયેલ દલિકે બીજા સમયે ત્રીજા સમયમાં ગોઠવાયેલ દલિક ત્રીજા સમયે ભગવાઈ આત્માથી છુટું પડે છે. એમ જે તે કર્મમાં કરણ દ્વારા કોઈ ફેરફાર થાય તે યાવત ત્રીશ કેડાકોડી સાગરોપમના ચરમસમયે ગોઠવાયેલ દલિક બરાબર ત્રીશકોડાકડી સાગરોપમના ચરમસમયે ભગવાઈને છુટું પડે છે. અને આ રીતે ન માનતાં જે સંપૂર્ણ કમલતાની અપેક્ષાએ માનીએ તે જે સમયે ત્રીશકેડાછેડી સાગરોપમ પ્રમાણ કર્મ બંધાય તે સમયથી યાવત ત્રિીશકેવાકેડી સાગરોપમ પ્રમાણ કાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કર્મનાં કેઈપણ દલિકે ભગવાઈને છુટાં પડવા ન જોઈએ, પણ તેમ નથી માટે જ જે સમયે જેટલે સ્થિતિબંધ થાય છે તે સ્થિતિબંધ તે સમયે બધાયેલ
ચરમસ્થિતિસ્થાનમાં ગોઠવાયેલ દલિકોની અપેક્ષાએ જ કહેવાય છે. પ્ર. ૨૮, પ્રથમ સમયથી યાવત દશમા સમય સુધી પ્રત્યેક સમયે સીતેર કડાકોડી
સાગરેપમ પ્રમાણ મોહનીયમને બંધ કરે તે દશમા સમયે મોહનીય કર્મની કુલ કેટલી સ્થિતિસત્તા થાય? પ્રતિ–સમયે બંધાયેલ કમલતાનાં દલિકે અલગ-અલગ ગોઠવાતાં નથી પરંતુ અબાધાકાળ પછીના દરેક સ્થાનોમાં સાથે-સાથે જ ગોઠવાય છે અને પૂર્વબદ્ધ દલિકાની સાથે જ રહી તેની સમાન ચોગ્યતા કે વિસમાન ચોગ્યતા પ્રાપ્ત કરે છે. એથી દશ સમય સુધી નિરંતર સિત્તેર કોડાકડી સાગરોપમ પ્રમાણુ બંધ થવા છતાં દશમા સમયે પણ મોહનીય કર્મની સિત્તર કડાકેડી
સાગરોપમ પ્રમાણુ જ સ્થિતિસત્તા થાય છે. પણ તેથી વધારે થતી નથી. પ્ર. ૨૯ કઈ એક જીવ જ્ઞાનાવરણીય કમને પ્રથમ અંતર્મુહૂર્તમાં પાંચ, બીજા અd
મુહૂર્તમાં દશ, ત્રીજા અંતમુહૂર્તમાં પંદર અને ચોથા અંતમુહૂર્તમાં વીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરે તે તે જીવને ચેથા અંતમું , હૂર્તમાં જ્ઞાનાવરણયની કુલ સ્થિતિસત્તા કેટલી હોય? અઠ્ઠાવીશમા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યા મુજબ ચેથા અંતમુહૂર્તમાં નાનારણય કર્મની સ્થિતિસરા વિશ કેડીકેડી સાગરોપમ પ્રમાણ જ હોય પણ
તેથી વધારે નહિ, પ્ર. ૩૦. 'ઉપશાન્ત મહાદિ ત્રણ ગુણસ્થાનકે બે સમય પ્રમાણુ શાતા વેદનીય બંધાય
છે છતાં વેદનીય કર્મને સકષાય જીવને સૂમસં૫રાય ગુણસ્થાનકના ચરમ