Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૮૨
પંચસંગ્રહ–પાંચમું દ્વાર સારસંગ્રહ
પ્રમાણ રહે છે. અને પુરુષદની પ્રથમસ્થિતિના ક્ષય પછી બે સમયનૂન બે આવલિકા પ્રમાણ તેની બીજી સ્થિતિમાં રહેલ દલિકનાં સ્પર્ધકે થાય છે. પણ તે સ્પર્ધાને અહિં સામાન્યથી એક સ્પદ્ધક કહેલ છે.
પુરુષવેદની પ્રથમસ્થિતિને વિચછેદ થયા બાદ તેની દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકનાં બે સમયનૂન બે આવલિકા પ્રમાણ પદ્ધકે આ પ્રમાણે થાય છે.
પુરૂષદના બંધવિચ્છેદ સમયે ત~ાયોગ્ય જઘન્ય સ્થાનવડે જે દલિક બંધાય છે તે દલિક બંધાવલિકા વ્યતીત થયા બાદ સંક્રમે છે. અને તેને સંક્રમાવલિકા કહેવાય છે. તે સંક્રમાવલિકાના ચરમસમયે તે બંધવિચ્છેદસમયે બંધાયેલ દલિકને સત્તામાંથી સંપૂર્ણ ક્ષય થઈ જાય છે, તેના ઉપાજ્યસમયે જે પ્રદેશસત્તા છે તે એક સમયની સ્થિતિરૂપ સર્વ જઘન્ય પ્રથમપ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. અને બંધ-વિચ્છેદસમયે જ તેનાથી ચડીયાતા બીજા નંબરના ચગસ્થાન વડે બંધાયેલા દલિકના અંતિમ સંક્રમ વખતે બીજુ. ત્રીજા નંબરના ગચ્છાનવડે બંધાયેલ દલિકના ચરમસંક્રમ વખતે ત્રીજું-એ પ્રમાણે બંધ-વિચ્છેદસમયે જ ઉત્તરોત્તર ગુસ્થાનની વૃદ્ધિવાળા ભિન્ન-ભિન્ન
આશ્રયી બંધાયેલ દલિકના ચરમસંક્રમ વખતે અસંખ્ય પ્રદેશસત્કર્મ સ્થાને થાય. તે સઘળા પ્રદેશસત્કર્મ સ્થાને સમૂહ તે એક સમયની સ્થિતિવાળું એક સ્પર્ધક કહેવાય છે.
એ જ પ્રમાણે બંધ-વિચ્છેદના પૂર્વના પ્રથમ સમયે જઘન્ય ગસ્થાનથી ઉત્તઅત્તર ઉત્કૃષ્ટ ચેગસ્થાન સુધી વર્તનાર ભિન્ન-ભિન્ન છ વડે બંધાયેલ કર્મલિકના ચરમસંક્રમ વખતે અસંખ્ય પ્રદેશસત્કર્મ સ્થાનેનું બીજું પદ્ધક થાય છે. માત્ર આ સ્પદ્ધક વખતે બંધના ચરમસમયે બંધાયેલ દલિક પણ સત્તામાં વિદ્યમાન હોવાથી એ સમયની સ્થિતિવાળું કહેવાય છે. એ પ્રમાણે બંધ-વિચ્છેદથી પૂર્વના બીજા, ત્રીજા,
થા યાવત બે સમયનૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિકના પિતપતાના ચરમસંક્રમ વખતે અનુક્રમે પછી-પછીના સમયે બંધાયેલ દલિકની પણ વિદ્યમાનતા હવાથી અનુક્રમે ત્રીજું સ્પદ્ધક ત્રણ સમયની સ્થિતિરૂપ, ચોથું સ્પદ્ધક ચાર સમયની સ્થિતિરૂપ, પાંચમું સ્પદ્ધક પાંચ સમયની સ્થિતિરૂપ, એમ બંધ-વિચ્છેદથી બે સમય
ન બે આવલિકાના પ્રથમસમયે બધાયેલ કર્મલિકનું બંધ-વિચ્છેદ પછીના પ્રથમ સમયે બે સમયપૂન બે આવલિકાની સ્થિતિ પ્રમાણ છેલ્લું ઉત્કૃષ્ટ રૂદ્ધક થાય છે.
સંજ્વલન ક્રોધાદિ ત્રણનાં સ્પદ્ધકે પુરુષવેદની જેમ સામાન્યથી બીજી સ્થિતિમાં એ સમયગૂન બે આવલિકાના સમય પ્રમાણ થાય છે. પરંતુ ક્રોધાદિ ત્રણના સ્થિતિઘાત, રસઘાત, બંધ, ઉદય અને ઉદીરણા અટકયા પછીના પ્રથમસમયે ક્રોધાદિ ત્રણની પ્રથમ સ્થિતિ પણ સમયપૂન આવલિકા પ્રમાણ હોય છે. તેથી તે પ્રથમસ્થિતિમાં