Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી
૮૮૫
પ્રકૃતિ આદિનો વિચાર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ મુખ્ય બે પ્રકારે કરવામાં આવે છે. તેથી જ્યારે જઘન્યને લક્ષમાં રાખીને વિચાર કરવામાં આવે ત્યારે શેષ સઘળા ભેદને અજઘન્ય અને જ્યારે ઉત્કૃષ્ટને લક્ષ્યમાં રાખીને વિચાર કરવામાં આવે ત્યારે શેષ સઘળા ભેદને અનુત્કૃષ્ટ કહેવાય છે. આ હકીક્ત ધ્યાનમાં રાખવા આ બે ભેદ પાડેલ છે. પણ જે જઘન્ય કે ઉત્કૃષ્ટને લક્ષ્યમાં ન રાખીએ તે જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાયના શેષ દરેક
ભેદે ગમે તે એકમાં આવી શકે. પ્ર. ૧૧. સર્વ ઉત્તર પ્રકૃતિએનાં ઓગણત્રીશ બંધસ્થાનમાંથી ચતુર્થ ગુણસ્થાને કેટલાં
બ ધસ્થાને ઘટી શકે ? અને તે કઈ રીતે? ચતુર્થ ગુણસ્થાને ત્રેસઠથી છાસઠ સુધીનાં ચાર બંધસ્થાને ઘટી શકે, ત્યાં જ્ઞાના, ૫, દર્શ૦૬, વેદ- ૧, મહ૦ ૧૭, ગોત્ર (ઉચ્ચ) ૧, અને અંતર ૫ એમ છે કર્મની પાંત્રીસ સહિત દેવપ્રાગ્ય નામકર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિઓ બાધે ત્યારે ત્રેસઠg, તે જ ત્રેસઠ જિનનામ અથવા દેવાયુ સહિત બાધે ત્યારે અથવા દેવપ્રયાગ્ય નામકર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિએના બદલે મનુષ્ય પ્રાયોગ્ય ઓગણત્રીશ બાંધે ત્યારે એમ ત્રણ રીતે ચાસનું, તે જ પૂર્વોક્ત ત્રેસઠ જિનનામ અને દેવાયુ એ બન્ને સહિત બાંધે ત્યારે, અથવા મનુષ્ય પ્રાગ્ય ચેસટ્ટ મનુષ્પાયુ કે જિનનામ સહિત બાંધે ત્યારે-એમ ત્રણ રીતે પાંસઠનું, અને જ્યારે જિનનામ તથા મનુષ્પાયુ એ બન્ને સહિત પૂર્વોક્ત મનુષ્ય પ્રાગ્ય ચેસટ્ટ
બાંધે ત્યારે છાસઠનું બંધસ્થાન થાય છે. પ્ર. ૧૨. સર્વ ઉત્તર કૃતિઓનાં છવીશ ઉપદસ્થાનમાંથી આઠમા ગુણસ્થાને કેટલાં
ઉદયસ્થાને હોય? અને તે કઈ રીતે ? આઠમા ગુણસ્થાને એકાવનથી ચેપન સુધીનાં ચાર ઉદયસ્થાને હેય. ત્યાં જ્ઞા૫, ૬૦૪, ૦૧, મો. ૪. (મનુષ્ય) આયુ ૧, (મનુષ્ય પ્રાયોગ્ય) નામકર્મની ૩૦, (ઉચ્ચ) ગેત્ર ૧, અને અં૦ ૫, એમ ઓછામાં ઓછું એકાવનનું, તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રાદ્ધિકમાંથી એક એ ત્રણમાંથી કેઈપણ એકને ઉદય થાય ત્યારે ત્રણરીતે બાવનવું, તે જ ત્રણમાંથી કોઈપણ બેને ઉદય થાય ત્યારે ત્રણ રીતે ત્રેપનનું અને ત્રણેને ઉદય સાથે થાય ત્યારે એક રીતે
ચેપનનું ઉદયથાન થાય છે. પ્ર. ૧૩. સત્તરપ્રકૃતિનાં અડતાલીશ સત્તા સ્થાનમાંથી સાસ્વાદ ગુણસ્થાને કેટલાં
અને કયા કયા સત્તાસ્થાને હોય? તેમજ તેમાં કયા કમની કેટલી . પ્રકૃતિઓ હોય?