Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 920
________________ ૮૮૬ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી ૧૪૦, ૧૪૧, ૧૪૪, અને ૧૪પ એ ચાર સત્તાસ્થાને સાસ્વાદન ગુણસ્થાને હોય. ત્યાં જ્ઞા, ૫, ૬૯, વેટ ૨, ટેટ ૨૮, આ૦ ૧, ના. ૮૮, ગો૨ અને અંત પ. એમ ઓછામાં ઓછું એકસો ચાલીશ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય અને આહારક ચતુષ્કની સત્તા હોય ત્યારે એકસે ચુમ્માલીશનું, વળી તે બંને સત્તાસ્થાનમાં પરભવના અન્ય આયુષ્યની સત્તા વધે ત્યારે અનુક્રમે એક્સ એક્તાલીશનું અને એક પીસ્તાલીશતું એમ કુલ ચાર સત્તાસ્થાને હોય છે. પ્ર. ૧૪. બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા આશ્રયી કયા કયા મૂળ કર્મને અવક્તવ્ય સંભવતું નથી ? ઉ. બંધ આશ્રયી વેદનીયને, ઉદય આશયી મેહનીય સિવાય સાત કમને, ઉદીરણા આશ્રયી જ્ઞાનાવરણ, દશનાવરણ, અંતરાય, નામ તથા શેત્ર કર્મ એ પાંચને અને સત્તા આશ્રયી એકપણ મૂળકમને અવક્તવ્ય સંભવ નથી. પ્ર. ૧૫. કેવલિ-સમુદ્દઘાતમાં સામાન્ય કેવલી અને તીર્થકર કેવલીને બીજા સમયે નામ કર્મની છવીશ અને સત્તાવીશ પ્રકૃતિને ઉદય એક સમય જ હોય છે. અને તે અલ્પતરદય કહેવાય છતાં તે બન્ને ઉદય અવસ્થિતદય કેમ કહેવાય? કેવલિ–સમુદ્દઘાતના બીજા સમય આશ્રયી છવીશ અને સત્તાવીશ પ્રકૃતિના અવસ્થિતદય ઘટતા નથી પરંતુ કેવલિ-સમુદઘાતમાં જ છઠ્ઠા અને સાતમા સમયે આ બન્ને ઉદયસ્થાને બે સમય રહેતાં હોવાથી પહેલા સમયે ભૂયસ્કારરૂપે પ્રાપ્ત થાય છે અને બીજા સમયે અવસ્થિતદયરૂપે પ્રાપ્ત થાય છે. તેમ જ છદ્મસ્થળને પણ છ-વીશ અને સત્તાવીશનાં ઉદથસ્થાને અંત, મુહૂર્ત તથા તેથી પણ અધિક ઘણા કાળસુધી ઘટતાં હોવાથી અવસ્થિતદાય કહી શકાય. પ્રા. ૧૬. ચૌદમા ગુણસ્થાનકના કિચરમ સમયે નીચગાત્રને ક્ષય થવાથી ઉચ્ચગવરૂપ. એકનું સત્તાસ્થાન ચૌદમાં ગુણસ્થાનકના ચરમસમયરૂપ એક જ સમય લેવાથી ગોત્રકર્મના છે અને એક પ્રકૃતિરૂપ બે અવસ્થિત સત્તાસ્થાને કેમ કહેવાય? તેમજ ઉગેત્રરૂપ એકની સત્તા ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયે જ હેવાથી અને ત્યાંથી પડવાને અભાવ હોવાથી બે પ્રકૃતિની સત્તારૂપ ગાત્રકને ભૂયસ્કાર પણ કેમ થાય? અહિં આ અપેક્ષાએ એક પ્રકૃતિની સત્તાસ્વરૂપ અવસ્થિત અને બે પ્રકૃતિની સત્તાસ્વરૂપ ભૂયસ્કાર જણાવેલ નથી. પરંતુ તેઉકાય અને વાયુકાર્યમાં ઉચ્ચ

Loading...

Page Navigation
1 ... 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950