Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
૮૩૭
તેને જઘન્ય રસબંધ કરી શકે અને એટલી વિશુદ્ધિમાં વત્તતા અન્ય છ દેવ કે મનુષ્ય પ્રાથ બંધ કરતા હોવાથી આ ત્રણ પ્રકૃતિઓ બાંધતા જ નથી. માત્ર સાતમી પૃથ્વીને નારક મિથ્યાત્વાવસ્થામાં આ જ પ્રકૃતિઓ બાંધે છે. તેથી તે જ જઘન્ય. રસબંધ કરે છે.
પ્રમત્તાભિમુખ અપ્રમત્તથતિ આહારદ્ધિકને અને નરકાસુ બાંધી પશમ સમ્યકવ પામી જિનનામને બંધ કરનાર મનુષ્ય મિથ્યાત્વ અને નરકાભિમુખ અવસ્થામાં ચેથા ગુણસ્થાનકના ચરમસમયે જિનનામકમને જઘન્ય રસબંધ કરે છે. આ ત્રણે પુણ્યપ્રકૃતિઓ છે અને પુણ્યપ્રકૃતિને જઘન્ય રસબંધ તે તે પ્રકૃતિઓના બંધક છમાં જે વધારેમાં વધારે સંકિલષ્ટ પરિણામી હોય તે જ છ કરે છે. આ ત્રણે પ્રકૃતિના બંધમાં ઉપરોક્ત છ જ વધારેમાં વધારે સંકિલષ્ટ પરિણામી છે. માટે તે જઘન્ય રસબંધના સ્વામી કહેલ છે. એમ સર્વત્ર સમજવું.
ઔદારિકટ્રિક અને ઉદ્યોત નામકર્મને જઘન્ય રસબંધ અતિસંકિલષ્ટ પરિણામે નાર અને સહસ્ત્રાર સુધીના દેવે કરે છે. કારણ કે- અતિસંકિલષ્ટ પરિણામે મનુષ્યતિય નરક પ્રાગ્ય બંધ કરતા હોવાથી આ પ્રકૃતિઓનો બંધ કરતા જ નથી અને આનતાદિ દેવો મનુષ્ય પ્રાગ્ય જ બંધ કરતા હોવાથી ઉદ્યોત નામકમને બંધ કરતા નથી. તેમ જ દારિકટ્રિકને બંધ હોવા છતાં અતિસંક્ષિણ પરિણામનો અભાવ હોવાથી તેને જઘન્ય રસબંધ કરતા નથી. તેથી ઉપરોક્ત છે જ તિર્યંચ પ્રાગ્ય બંધ કરતા આ પ્રકૃતિએને જઘન્ય રસબંધ કરે છે. તેમાં પણ ઈશાન સુધીના દે અતિસંક્ષિણ પરિણામે એકેન્દ્રિય પ્રાગ્ય જ બંધ કરતા હોવાથી ઔદારિક અંગેપગને જઘન્ય રસબંધ તેમને વજીને શેષ દે તથા નારો કરે છે. એટલું વિશેષ સમજવું.
સૂકમરિક, વિકલત્રિક, ચાર આયુષ્ય અને વૈક્રિયષક આ સેલને જઘન્ય રસબંધ મિથ્યાદષ્ટિ મનુષ્ય-તિયા જ કરે છે. દેવ અને નારકે મનુષ્ય તિર્યંચા, વજી શેષ ચૌદ પ્રકૃતિ ભવપ્રત્યયે જ બાંધતા નથી તેમ જ મનુષ્ય-તિર્યંચાયુને જઘન્ય રસબંધ જઘન્ય સ્થિતિબંધ વખતે થાય છે અને સુાકભવ પ્રમાણ જઘન્ય સ્થિતિવાળા મનુષ્ય-તિયામાં દેવ અને નારકો ઉત્પન્ન થતા જ નથી. તેથી આ બે આયુષ્યને પણ જઘન્ય રસબંધ દે કે નારો કરતા નથી. તેથી ઉપરોક્ત છ જ આ સેલે પ્રકૃતિના જઘન્ય રસબંધના સ્વામી છે. ત્યાં સુહમત્રિક વિકલત્રિક અને નરકત્રિક એ નવ પ્રકૃતિઓને અશુભ હોવાથી તત્કાગ્ય વિશુદ્ધ પરિણામે ક્રિયદ્વિકને શુભ હોવા છતાં તથાસ્વભાવે અતિસક્લિષ્ટ પરિણામે અને શેષ પાંચ પ્રકૃતિઓને શુભ હોવાથી તત્યાચોગ્ય સંકિલષ્ટ પરિણામે મનુષ્ય-તિ એ જઘન્ય રસબંધ કરે છે. એમ સમજવું.
નરક વિના શેષ ત્રણ ગતિના પરાવર્તમાન-મધ્યમ પરિણામી છ સ્થાવર અને