Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૯૯૮
પચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ આવલિકાના સમય પ્રમાણું અને નરકકિના' નવમા તથા પહેલા ગુણસ્થાને પણ આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધ થાય છે.
થાથી સાતમા ગુણરથાને ચાર અનંતાનુબંધિ અને મિથ્યાત્વ એ પાંચનાં અને પહેલા ગુણસ્થાને સમ્યકત્વ તથા મિશ્ર મોહનીયનાં આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધ થાય છે.
મનુષ્ય વિના શેષ ત્રણ આયુષ્યનાં ત્રીજા વિના યથાસંભવ એકથી પાંચ ગુણસ્થાને સમયાધિક આવલિકાના સમય પ્રમાણુ, સંજવલન લાભનાં સૂકમ સં૫રાય ગુણસ્થાને તે ગુણસ્થાનકના સમયાધિક સંધ્યાતમા ભાગના સમય પ્રમાણુ અથવા અપ્રમત્ત ગુણસ્થાનકના અને એક સ્પદ્ધક થાય છે.
, નિદ્રાદ્ધિકના ક્ષીણમોહ ગુણસ્થાનકે પિતાના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અને પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ તેમ જ પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિનાં સમયાધિક સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ પદ્ધ થાય છે.
નવમા ગુણસ્થાને હાસ્યકનું એક અને ત્રણ વેદના બે સ્પદ્ધકે તેમ જ બીજી રીતે પણ આ જ ગુણસ્થાને પુરુષવેદનાં તેમ જ સંજવલન કૈધાદિ ત્રણનાં બે સમય ન્યૂન બે આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધ થાય છે.
ત્યાં અચાગિ ગુણસ્થાને જેઓને ઉદય નથી પરંતુ સત્તા છે તેમાંની ઔદારિકસપ્તક વગેરે અનુદયવતી છાસઠ પ્રકૃતિનું દલિક અગિના ચરમ સમયે ઉદયવતી પ્રકૃતિઓના ચરમસમયમાં સંક્રમી જતું હોવાથી ચરમસમયે અનુદયવતી પ્રવૃતિઓની સ્વરૂપે સત્તા હોતી નથી. વળી અહિં તથા અન્યત્ર સર્વસ્થલે ચરમસમયે અનુદયવતી પ્રકૃતિઓની સ્વરૂપસત્તા ન હોવાથી તે પ્રકૃતિનું દલિક સ્વરૂપે હોતું નથી. તેથી ચરમસમયરૂપ એક સ્થિતિનું સ્પર્ધક થતું નથી. પરંતુ ઉપન્ય સમયે સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્ય કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિનું એક સ્પર્ધક થાય છે. '
ક્ષપિતકમાંશ આત્માને અગિના કિચરમસમયે જે સર્વથી જઘન્ય પ્રદેશસત્તા તે પહેલું પ્રદેશસત્કર્મ સ્થાન કહેવાય છે. તેમાં એક-એક પ્રદેશની વૃદ્ધિએ યાવત્ સર્વેકૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકમાંશ આત્મા સુધીના ભિન્ન ભિન્ન છે આશ્રયી તે જ દ્વિચરમસમયે અનન્ત પ્રદેશસત્કમ સ્થાને થાય છે. આ અનંત પ્રદેશસત્કર્મસ્થાનને એક સમયની સ્થિતિનું ચરમ સ્પર્ધક કહેવાય છે. એ જ પ્રમાણે ભિન્ન ભિન્ન છે. આશ્રયી અગિના ત્રિચરમસમયે બે સમયની સ્થિતિનું બીજું, ચોથા ચરમસમયે ત્રણ 'સમયની સ્થિતિનું ત્રીજુ-એમ અગિ ગુણસ્થાને અગિ ગુણરથાનકના સમયની સંખ્યાથી એક સ્પર્ધક ન્યૂન થાય છે અને સાગિ ગુણસ્થાને ચરમસ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી માંડી પઢાનુપૂર્વીએ અનુક્રમે વૃદ્ધિ પામતાં નિરંતર પ્રદેશસત્કરથાને ત્યાં સુધી