Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ
૮૬૩
જો કે નવીન કરેલ સ્થિતિબંધના અબાધાકાળમાં દલિકે હતાં નથી છતાં જેને અખાધાકાળ વ્યતીત થયેલ છે તેવા પૂર્વે બધાયેલ કર્મલિકે ત્યા હોય છે. માટે જેટલો સ્થિતિબંધ થાય તેટલી સ્થિતિસત્તા ઘટી શકે છે.
ત્યાં ઉદ્યોતના સહસ્ત્રાર સુધીના દે, વૈક્રિયસપ્તકના વૈક્રિયશરીરી મનુષ્યતિય, દુરિવર, નીચગાવ, હુંડક સસ્થાન તથા અશુભવિહાગતિ આ ચારના દેવ વિના ત્રણ ગતિના પર્યાપ્ત સંગી અને શેષ ચુમ્મતેર પ્રકૃતિના ચારે ગતિના પર્યાપ્ત સંગી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે.
જે પ્રકૃતિઓને ઉદય ન હોય ત્યારે જ પિતાના મૂળકર્મ એટલે ઉત્કૃષ્ટ સ્થિતિઅધ થાય તે અનુદયબ ભ્રષ્ટા કહેવાય છે. તેવી પ્રવૃતિઓ વીશ છે.
આ પ્રકૃતિએને જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે, ત્યારે ઉદય ન હોવાથી બધકાળના પ્રથમ સમય સંબધી ઉદયસ્થાનમાં રહેલ દલિકે સ્ટિબુકસંક્રમથી અન્યત્ર-ઉદચવતી પ્રવૃતિઓમાં સંક્રમી જાય છે તેથી અંધકાળના પ્રથમ સમયે દલિકનો અભાવ રહેવાથી એક સમય ન્યૂન પિતાના મૂળકમ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે.
ત્યાં નરકઢિક, તિર્યલિક, ઔદારિક સપ્તક, સ્થાવર, આતપ, છેવટ સંઘયણ અને એકેન્દ્રિય જાતિ આ પંદર પ્રકૃતિઓની સમયજૂન વીશ કેડીકેડી તેમ જ નિદ્રાપચકની સમય ન્યૂન ત્રીશ કડાકોડી સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે.
એકેન્દ્રિય, સ્થાવર અને આપના ઈશાન સુધીના દે. તિયચક્રિક, ઔદારિક સપ્તક અને છેવટઠા સંઘયણના પર્યાપ્ત દેવ તથા નારકે, નરકદ્વિકના પર્યાપ્ત સજ્ઞિ તિય અને મનુષ્ય તેમ જ નિદ્રાપચકના ચારે ગતિના પર્યાપ્ત સંવિ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે.
જે પ્રકૃતિઓને ઉદય હોય ત્યારે જ અન્ય પ્રકૃતિઓના સંક્રમથી ઉથ સ્થિતિસત્તા થઈ શકે તે ઉદયક્રમોત્કૃણા ત્રિીશ પ્રકૃતિઓ છે.
સમ્યકત્વ મોહનીય સિવાય આ પ્રકૃતિને ઉદય હોય ત્યારે જ પ્રતિપક્ષ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તરત જ આ પ્રકૃતિએને બંધ શરૂ કરે ત્યારે પ્રતિપક્ષ પ્રકૃતિની બંધાવલિકા વીત્યા પછી ઉદયાવલિકા ઉપરનુ એટલે કે બે આવલિકા -જૂન મૂળકર્મ જેટલી સ્થિતિનું દલિક વેરાતી એવી આ પ્રવૃતિઓમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે એથી બે આવલિકા જૂન મૂળકમ જેટલી સ્થિતિમાં પોતાની એક ઉદયા-વલિકા વધતી હોવાથી કુલ આવલિકા ન્યૂન પિતાના મૂળકર્મ જેટલી સ્થિતિસત્તા થાય છે.
મિથ્યાત્વ ગુણસ્થાને અતિસંકિલષ્ટ પરિણામે મિથ્યાત્વને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અત્તમુહૂત બાદ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ઉદયાવલિકા ઉપરની આવલિકા અધિક અન્તહૂર્ત ન્યૂન મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને સમ્યક્ત્વ માહનીયની ઉદયાવલિકા ઉપર