Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૬૪
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ સંક્રમાવે છે. તેથી સમ્યકત્વ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અત્તમુહૂત જૂના સિત્તેર કેડીકેડી સાગરોપમ પ્રમાણે થાય છે.
સાતાદનીયની આવલિકા ન્યૂન ત્રીશ કોડાકડી, નવ નકષાયની આવલિકા ચૂન ચાલીશ કેડીકેડી, મનુષ્યગતિ, સ્થિતિષ, પ્રશસ્ત વિહાગતિ, પ્રથમનાં પાંચ સંધયણ, પ્રથમના પાંચ સંસ્થાન અને ઉચ્ચગોત્ર આ એગણીશ પ્રકૃતિએની આવલિકા જૂન વીશ કેડાછેડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે.
ત્યાં પ્રથમના પાંચ સંઘયણ અને મધ્યમના ચાર સંસ્થાનના પર્યાપ્ત સંજ્ઞિ મનુષ્ય-તિય, સાતાદનીય, સ્થિર, શુભ, હાસ્યષક આ નવના ચારે ગતિના પર્યાપ્ત સશિ છે, સમ્યક્ત્વ મોહનીયના ચારે ગતિના સમ્યગદષ્ટિ, મનુષ્યગતિના પર્યાપ્ત સંજ્ઞિ–મનુષ્ય, પ્રથમ સંસ્થાન, સૌભાગ્યચતુષ્ક, વેદ, પુરુષવેદ, ઉચ્ચગેવ અને પ્રશસ્ત વિહાગતિ. આ નવના નરક વિનાના ત્રણ ગતિના પર્યાપ્ત સંાિ તેમ જ નપુંસકવેદના દેવ વિના ત્રણ ગતિના પર્યાપ્ત સંગ્નિ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે.
ઉદય ન હોય ત્યારે સ્વજાતીય અન્ય પ્રકૃતિના સંક્રમથી જેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે તે અઢાર પ્રકૃતિઓ અનુદયસંકલ્ફા કહેવાય છે.
આ પ્રવૃતિઓમાં પણ ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિમાં જણાવ્યા મુજબ બે આવલિકા ન્યૂન પોતપોતાના મૂળકમ જેટલી પિતપોતાની સ્વજાતીય અન્ય પ્રકૃતિની સ્થિતિ આ પ્રકૃતિએની ઉદયાવલિકા ઉપર સંક્રમે છે. તેથી ઉદયાવલિકા સહિત કરતાં પિતા પોતાના મૂળકર્મથી એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. માત્ર સમ્યફત્વ મોહનીયની જેમ મિશમાં અંતમુહૂર્ત ન્યૂન સિત્તર કોડાકડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વની સ્થિતિને સંક્રમ થવાથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. આ પ્રકૃતિએમાં જે વખતે અન્ય પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. તે વખતે આ પ્રકૃઓને ઉદય ન હોવાથી પ્રથમ સમયનુ કલિક સ્તિબુક સંક્રમથી અન્યત્ર સંક્રમી જાય છે. એથી ઉદયસંક્રમોત્કૃષ્ટા કરતાં આ પ્રકૃતિઓની ઉ&ષ્ટ સ્થિતિસત્તા એક સમય ન્યૂન હોય છે.
મનુષ્યાનુપૂર્વી, દેવદ્ધિક, વિકલત્રિક અને સુમત્રિક આ નવની સમયાધિક આવલિકા ન્યૂન વીશ કેડીકેડ, મિશ્ર મોહનીયની સમયાધિક અતિમુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકડી, તીર્થકર નામકર્મ અને આહારકસપ્તક આ આઠ પ્રકૃતિના અંધકાળે કોઈપણ કમને અન્ત કડકડી સાગરોપમથી વધારે બંધ જ ન હોવાથી અને સત્તામાં પણ તેથી વધારે સ્થિતિ ન હોવાથી આ આઠની અન્તરડાકી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે.
દેવદ્રિક, વિકલત્રિક અને સૂક્ષમત્રિક એ આઠના પર્યાપ્ત િમનુષ્ય-તિય,