Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સાસગંહ . . અસજ્ઞિ-પચેન્દ્રિયે પૂર્વડના ત્રીજા ભાગ સહિત. પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ચારે આયુષ્યને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. અહિં પણ પૂડને ત્રીને ભાગ અબાધાકાળ અને પાપમને અસંખ્યાતમો ભાગ ભાગ્યકાળ સમજ. *
તીર્થકર નામકર્મ અને આહારકટ્રિક એ ત્રણને અનિકાચિત ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંત:કેડીકેડી સાગરોપમ પ્રમાણે છે અને અનિકાચિત જઘન્ય રિતિબંધ સંખ્યાતગુણહીન અંતઃકડાકડી સાગરોપમ પ્રમાણ છે. અબાધાકાળ અંતમુહૂત છે. અતમુહૂર્ત પછી આ ત્રણે પ્રકૃતિઓને પ્રદેશોદ અવશ્ય થઈ જાય છે. • • તીર્થકર નામકર્મના પ્રદેશદયવાળ પણ છવ પિતાની સમાન કક્ષાવાળા અન્ય છવાની અપેક્ષાએ ઐશ્વર્ય, સત્કાર, સમૃદ્ધિ આદિથી અધિક હોય છે, એમ કેટલાક આચાર્યો કહે છે. જુઓ પંચમ કમથ ગા. ૩૩ ની ટીકા.
કેડાછેડી સાગરેપમમાં કાંઈક ન્યૂત હેય તે અડકાડાકોડી સાગરોપમ કહે વાય છે. તેના અંતમુહૂર્તાની જેમ અસંખ્ય ભેદે થઈ શકે છે. :
આ ત્રણે પ્રકૃતિએની અલ્પનિકાચિત સ્થિતિ ઉત્કૃષ્ટથી સંખ્યાત ગુણહીન અંતર કેડીકેડી સાગરોપમ પ્રમાણ અને ગાઢ નિકાચિત સ્થિતિ તીર્થકર નામકર્મની કંઈક ન્યન એક કેડ રાશીલાબ. પૂર્વ અધિક તેત્રીશ સાગરોપમ અને આહારકકિની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટથી હોય છે. ,
જેની ઉદ્ધના-અપના થઈ શકે તે અંનિકાચિત અથવા અલ્પનિકાંચિત કહેવાય તેવા જિનનામની સત્તાવાળે જીવ તિર્યંચમાં પણ જાય છે. અથવા તિર્યંચગતિમાં જતી વખતે અપવર્તના દ્વારા અંતર્કોડાકોડી સાગરોપમ પ્રમાણ તીથકર નામકમની સ્થિતિસત્તાનો ક્ષય કરી તિર્યંચગતિમાં જાય છે તેથી આગમ સાથે કોઈ વિથ આવતો નથી.
તીર્થકર નામકર્મના અલ્પનિકાચિત કે ગાઢનિકાચિત સ્થિતિબંધ તીર્થકર થવાના ત્રીજા ભવમાં અને તે પણ મનુષ્યભવમાં જ થાય છે અને તેવી જિનનામની ગાઢનિકાચિત સત્તાવાળે તિય ચગતિમાં જતો નથી, પરંતુ બીજા ભવે દેવ કે નરકમાં જઈ ત્યાંથી મનુષ્યમાં આવી તીર્થકર થાય છે. ગાઢનિકાચિત એટલે જે રીતે બાંધ્યું હોય તે જ રીતે ગવવું પડે પણ તેમાં કઈ પણ કરણે દ્વારા કોઈપણ જાતને ફેરફાર ન થાય.
તીર્થકર નામકર્મની સાધિક પલ્યોપમ દેવની અપેક્ષાએ અથવા સાધિક રાશી હજાર વર્ષ પ્રમાણુ નારકની અપેક્ષાએ જઘન્યથી ગાઢનિકાચિત સ્થિતિ થાય છે.
મતાન જિનનામકર્મને જઘન્ય સ્થિતિબંધ દશ હજાર વર્ષ પ્રમાણ અને આહારકદિકને અંતમુહૂર્ત પ્રમાણ કહો છે. તે જે મતે તીર્થકર નામકર્મની સત્તાવાળા સવનપતિ આદિમાં ઉત્પન્ન થાય છે તેમની અપેક્ષાએ તથકર નામકર્મને અને અને