Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ચસ ગ્રહ—પાંચમું દ્વાર સારસ ગ્રહ
મ્રત્તાસ્થાના હોય. આ જ ગુણુસ્થાનકના વિચરમસમય સુધી નિદ્રાદ્દિક સહિત છન્નુ, સત્તાણુ, સા અને એકસે એક એ ચાર સત્તાસ્થાના હોય છે.
as
સૂક્ષ્મસ'પરાય ગુણુસ્થાનકે લેાભ સહિત સત્તાણુ, અઠ્ઠાણુ, એકસે એક અને એકસે એ એમ ચાર સત્તાસ્થાના હૈાય છે.
અનિવૃત્તિકરણ ગુણુસ્થાને માયા સહિત અઠ્ઠાણુ, નવ્વાણુ, એકસા એ અને એકસે ત્રણુ એ ચાર, ત્યારબાદ માન સહિત નવ્વાણું, સા, એકસા ત્રણ અને એકસા ચાર, ત્યારબાદ ક્રોધ સહિત કરતાં સે, એકસો એક, એકસા ચાર અને એકસે પાંચ, તેમાં પુરુષવે સહિત કરતાં એકસે એક, એકસે છે, એક્સે પાંચ અને એકસે છે એ. ચાર સત્તાસ્થાના હોય છે. ત્યારબાદ હાસ્યષટ્ક ઉમેરતાં એકસે સાત, એકસા આઠ, એકસો અગિયાર અને એકસેસ આર, ત્યારબાદ સ્ત્રીવેદ ઉમેરતાં એકસે આઠ, એકસા નવ, એકસેસ આર અને એકસા તે, તેમાં નપુ સકવેટ્ટ સહિત કરતાં એકસા નવ, એકસા દશ, એકમા તેર અને એકસા ચૌદમા ચાર સત્તાસ્થાના હોય છે. તે પછી તે જ ગુણસ્થાનકે સ્થાવરનિકાદિ નામકમની તેર અને થીશુદ્ધિત્રિક એમ સાલ ઉમેરતાં એકસા પચ્ચીશ, એકસેા છવીશ, એકસે એગણત્રીશ અને એકસે ત્રીશ એ ચાર સત્તાસ્થાને હાય છે. ત્યારબાદ આ જ ગુણસ્થાનકે આઠ કષાયયુક્ત કરતાં એકસ તેત્રીશ, એકસા ચૈાત્રીશ, એકસે સાડત્રીશ અને એકસા આડત્રીશ આ ચાર સત્તાસ્થાના થાય છે. તે અનેક જીવ આશ્રયી અહિંથી ચતુર્થાં ગુણસ્થાનક સુધી હોય છે.
તેમાં સમ્યક્ત્વ માહનીય સહિત–માહનીયની ખાવીશની સત્તાવાળાને એકસા ચાવીશ, એકસો પાંત્રીશ, એકસેસ આડત્રીશ અને એકસી ઓગણચાલીશ, તેમાં મિશ્ર માહનીય ઉમેરતાં એકસો પાંત્રીશ, એકસા છત્રીશ, એક્સે એગણચાલીશ અને એકસે ચાલીશ તેમ જ મિથ્યાત્વ સહિત માહનીયની ચાવીશની સત્તાવાળાને એકસે ત્રીશ, એકસો સાડત્રીશ, એકસા ચાલીશ અજે એકસે એકતાલીશ એ ચાર સત્તાસ્થાને હોય છે,
માહનીયની વીશની સત્તાવાળાને એકસા આડત્રીશ, એક્સેા એગણચાલીશ, એકસે ખેતાલીશ અને એકસે તેતાલીશ, માહનીયની સત્તાવીશની સત્તાવાળાને એકસા એગણચાલીશ, એકસા ચાલીશ, એકસે તેતાલીશ અને એકસે ચુમ્માલીશ, તેમ જ મેાહનીયની અટ્ટાવીશની સત્તાવાળાને એકસા ચાલીશ, એકસા એકતાલીશ, એકસા ચુમ્માલીશ અને એકસો પીસ્તાલીશ આ ચાર સત્તાસ્થાને હોય છે.
:
એકસા ચેાત્રીશથી એકસા પીસ્તાલીશ સુધીનાં સર્વ સત્તાસ્થાને ચાથાથી સાતમા ગુજીસ્થાનક સુધી ભિન્ન ભિન્ન જીવા આશ્રયી હોય છે. એમ ટીકામાં મતાવેલ છે, પણ આ શુસ્થાનકામાં માહનીયક્રમની છવીશ કે સત્તાવીશની સત્તા હેાતી જ નથી, તેથી આ સત્તાસ્થાનેા કઈ રીતે ઘટી શકે તે સમજાતું નથી. પરંતુ કાઁપ્રકૃતિ સત્તા. ગાથા ૧૩ તથા તેની ટીકામાં અન્ય આચાર્ચીના મતે પ્રથમ દૃનત્રિકના અને પછી અનંતા