Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પેપર
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
પ્રકૃતિઓ ઉમેરતાં ઓગણપચાસ પ્રકૃતિઓને ઉદય ભવસ્થ ક્ષાયિક સમ્યકત્વી તિય અથવા મનુષ્યોને હોય છે.
તેમાં સમ્યત્વ મેહનીય, ભય અને જુગુપ્સા એ ત્રણમાંથી કેઈપણ એક એક ભય-સમ્યકત્વ મેહનીય અથવા જુગુપ્સા-સમ્યા મોહનીય કે ભય અને જુગુપ્સા એમ કેઈપણ બબ્બે અથવા સમ્યક્ત્વ મોહનીય, ભય અને જુગુપ્સા એમ ત્રણે ઉમેરતાં પચાસ એકાવન અને બાવનને ઉદય થાય છે.
તથા નિદાને ઉદય ઉમેરતાં ત્રેપનને ઉદય થાય.
અથવા પહેલાં દેવ અને નરકને ચગ્ય જે અડતાલીસ પ્રકૃતિએ કહી તેમાં શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત ક્ષાયિક સમ્યગ્યદષ્ટિ દેવ અથવા નારકોને પરાઘાત અને અન્યતર વિહાગતિ ઉમેરતાં પચાસને ઉદય થાય. તેમાં સમ્યકત્વ મેહનીય, ભય અને જુગુપ્સા એ ત્રણમાંથી કેઈપણ એક ઉમેરતાં એકાવન, કેઈપણ બે ઉમેરતાં બાવન, અને ત્રણે ઉમેરતા ત્રેપનને, ઉદય, થાય.
અથવા શરીર ક્ષાયિક સમ્યગદષ્ટિ તિર્યંચ અને મનુષ્યને પૂર્વે જે ઓગણપચાસ કહી છે તેમાં શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી પરાઘાત અને પ્રશસ્તવિહાગતિ ઉમેરતાં એકાવનને ઉદય થાય. ત્યારપછી તેમાં સમ્યકત્વમોહનીય, ભય, જુગુપ્સા, અને નિદ્રા એ ચારમાંથી કેઈપણ એક પ્રકૃતિ ઉમેરતાં બાવન, કેઈપણ ઉમેરતા પન, કેઈપણ ત્રણ પ્રકૃતિ ઉમેરતાં ચોપન, અને ચારે ઉમેરતાં પંચાવનને ઉદય થાય.
અથવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ તિયચ અને મનુષ્યને અનવરત એકાવન પ્રકૃતિએમાં પ્રાણવાન પર્યાપ્તિએ પર્યાપ્તા થયા પછી શ્વાસોચ્છવાસને ઉદય ઉમેરતાં બાવનનો ઉદય થાય. તેમાં સમ્યકત્વમોહનીય ભય જુગુપ્સા અને નિદ્રામાંથી કોઈપણ એક ઉમેરતાં પિન, કેઇપણ બે ઉમેરતાં ચેપન, ત્રણ ઉમેરતાં પચાવન, અને ચારે ઉમેરતાં છપ્પનને ઉદય થાય.
અથવા શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યને જે બાવન પ્રશ્નતિઓ કહી તેમાં ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી સ્વરને ઉદય ઉમેરતાં ત્રેપનને ઉદય થાય. તેમાં સમ્યકત્વાહનીય, ભય, જુગુપ્સા, અને નિદ્રા એ ચારમાંથી કેઈપણ એક ઉમેરતાં ચેપન, કેઈપણ બે ઉમેરતાં પચાવન, ત્રણ ઉમેરતાં છપ્પન, અને ચારે ઉમેરતાં સત્તાવનને ઉદય થાય. અને તિર્યંચ આશ્રયી ઉદ્યોતનામકર્મ ઉમેરતાં અઠ્ઠાવનનો ઉદય થાય. તે. અઠ્ઠાવન પ્રકૃતિઓ આ પ્રમાણે
જ્ઞાનાવરણીય પાંચ, ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર અને એક નિદ્રા મળી, પાંચ, માહનીયની પ્રત્યાખ્યાનાવરણાદિ કેઈપણ કેધાદિ ત્રણ કષાય, એક યુગલ, એક વેદ, સમ્યફવાહનીય, ભય અને જુગુપ્સા મળી નવ. અંતરાય પાંચ, ગોત્ર એક હતી