Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસગ્રહ-પાંચમું દ્વાર
૮૦-૮-૭૮-૭૬-૭૫-૯-૮, તેમાં સઘળી પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે ત્રાણું. તીર્થ. કરનામકર્મની સત્તા ન હોય ત્યારે બાણું, તીર્થંકર નામકર્મની સત્તા હોય અને આહારક શરીર, આહારક અપાંગ, આહારકબંધન અને આહારક સંધાતા એ ચાર પ્રક તિની સત્તા ન હોય ત્યારે નેવ્યાસી અને તીર્થકર નામકની પણ સત્તા ન હોય ત્યારે અાશી. આ ચાર સત્તાસ્થાનકની પ્રથમ એવી સંજ્ઞા છે એટલે કે એ પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ઠ કહેવાય છે.
આ ચાર સત્તાસ્થાનકમાંથી નામકર્મની તેર પ્રકૃતિ ક્ષય થાય ત્યારે દ્વિતીય સત્તાસ્થાનનું ચતુષ્ક થાય. તે આ-એશી, ઓગણએંશી, છોત્તેર, અને પોતેર. આ દ્વિતીય સંજ્ઞક સત્તાસ્થાન ચતુષ્ઠ કહેવાય છે.
તથા પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ઠ સંબંધી અાશીના સત્તાસ્થાનમાંથી દેવદ્ધિક અથવા નરદ્ધિક ઉવેલે ત્યારે છયાશી, દેવદ્રિક અથવા નરકદ્ધિક કે જે ન ઉવેલાયુ હોય તે સાથે વૈક્રિય ચતુષ્ઠ ઉવેલે ત્યારે એંશી અને તેમાંથી મનુષ્યદ્ધિક ઉલે ત્યારે અઠ્ઠોતેરનું સત્તાસ્થાન થાય છે. આ ત્રણ સત્તાસ્થાને પ્રાચીન ગ્રંથમાં અછુવએ સંજ્ઞાથી વ્યવહાર થાય છે.
તથા અગિ અવસ્થાને ચરમ સમયે તીર્થંકર પરમાત્માને નવ પ્રકૃતિનું અને સામાન્ય કેવળી મહારાજને આઠ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
અહિં એશીનું સત્તાસ્થાનક ક્ષપકશેણિમાં તેરને ક્ષય કર્યા પછી થાય છે, તેમ જ અઠ્ઠાશીમાંથી વૈક્રિય અણક ક્ષય કર્યા પછી પણ થાય છે પરંતુ બંનેમાં સંખ્યા એક સરખી હોવાથી એક જ ગયું છે. માટે બાર જ સત્તાસ્થાનક છે.
આ બાર સત્તા સ્થાનકેમાં દશ અવસ્થિત સકમ છે. નવ અને આઠના સત્તાસ્થાનકને એક સમયને જ કાળ હોવાથી તે અવસ્થિતરૂપે નથી.
દશ અલ્પતર સ્થાને છે. તે આ પ્રમાણે–પ્રથમ સત્તાસ્થાન ચતુષ્કથી બીજા. સત્તાસ્થાન ચતુષ્ક જતાં ચાર અલ્પતર, બીજા ચતુષ્કથી અગિના ચરમસમયે નવા અને આના સત્તાસ્થાનકે જતા બે અલ૫ર, પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક માંહેના અફાશીના સત્તાસ્થાનેથી છવાસી અને ચોતેરના સત્તાસ્થાનકે જતા બે અલ્પતર. એશીનું અલ્પતર નામકર્મની તેર ક્ષય કર્યા પછી પણ થાય છે અને વૈક્રિયાક ક્ષય કર્યા પછી પણ થાય છે સંખ્યા તુલ્ય હેવાથી તેને એક જ ગણ્યું છે. કેમકે અવધિના ભેદે અલ્પતરને. ભેદ ગણાતું નથી. તથા ત્રાણું અને બાણું સત્તાસ્થાનેથી આહારક ચતુષ્ઠ ઉવેલતા નેવ્યાસી અને અકુશીના સત્તાસ્થાને જતા બે અલ્પતર, સઘળા મળી દશ અપૂતર થાય છે.
તથા ભૂયસ્કાર સ્થાને છ થાય છે. તે આ પ્રમાણે અઢોરના સત્તાસ્થાનેથી મનુષ્યકિ બધી શીના સત્તાસ્થાને જતાં પહેલો ભયસ્કારત્યાંથી નરકદ્રિક અને