Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસંગ્રહપાંચમું-કાર
૭૪૧
અર્થમૂળકમની. અજઘન્ય સ્થિતિ ત્રણ પ્રકારે છે. • * ટકાનુ–મૂળકર્મ પ્રકૃતિની અજઘન્ય સ્થિતિની સત્તા અનાદિ દુલ અને અધુવ એમ ત્રણ પ્રકારે તે આ પ્રમાણે – ૯
મૂળકર્મપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિની સત્તા તિપિતાના ક્ષયને અંતે જ્યારે એક સમયમાત્ર શેષ રહે ત્યારે હોય છે. તે જઘન્ય સત્તા એક સમયમાત્ર હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળી સ્થિતિની સત્તા અજધન્ય છે. તે અર્જધન્ય સ્થિતિની સત્તાને સવા સદ્ભાવ હોવાથી અનાદિ છે. અભવ્યને ધ્રુવ અને ભવ્યને અછુવ છે.
તથા ઉત્કૃષ્ટ અને અનુણ સ્થિતિની સત્તા સાદિ સાંત છે. કારણ કે તે અને પ્રકારની સત્તા ક્રમશઃ અનેકવાર થાય છે. (જઘન્યસ્થિતિની સત્તા પૂર્વે કહ્યા મુજબ સાદિ-અધુવ છે.)
આ રીતે મૂળકર્મ સંબંધે સાદિ વિગેરે ભંગની પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિ સંબધે પ્રરૂપણ કરવા ઈચ્છતા કહે છે –
चउद्धा उ पढमयाण भवे । धुवसंतीणपि तिहा सेसविगप्पाऽधुवा दुविहा ॥१४३।।
__चतुर्दा तु प्रथमानां भवेत् । . ध्रुवसत्ताकानामपि विधा शेषविकल्पा अधुवा द्विविधा॥१४॥
અર્થ–પહેલા અનંતાનુબધિની અજઘન્ય સ્થિતિની સત્તા ચાર પ્રકારે છે અને શિષ ધ્રુવસત્તા પ્રકૃતિઓની પણ અજઘન્ય સ્થિતિની સત્તા ત્રણ પ્રકારે છે. તથા ઉક્ત પ્રકૃતિઓના શેષ વિકલ્પ અને અgવસત્તા પ્રકૃતિઓના સઘળા વિકલ્પ બે પ્રકારે છે.
ટીકાનુ—પહેલા અનંતાનુબંધિ કષાયની અજઘન્ય સ્થિતિની સત્તા સાદિ, અનાદિ, “વ અને અધુર એમ ચાર પ્રકારે છે. તે આ પ્રકારે , , ઉક્ત કષાયની જઘન્યસ્થિતિસરા પિતાના ક્ષયના ઉપાજ્ય સમયે-જે સમયે તેની સત્તાને નાશ થાય તેની પહેલાના સમયે સ્વરૂપની અપેક્ષાએ એક સમય સ્થિતિ રૂપ, અન્યથા બે સમય સ્થિતિરૂપ છે. તે એક અથવા બે સમય પ્રમાણ હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળી સત્તા અજઘન્ય છે. તે અજઘન્ય સત્તા અનતાનુબંધિની ઉકલના કર્યા પછી જ્યારે તેને ફરી બંધ થાય ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન નહિ પ્રાપ્ત કરનારાઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધુવ હોય છે.
અનંતાનુબધિ સિવાય પૂર્વે કહેલી એક છવીસ યુવસત્તા પ્રકૃતિની અજધન્ય સ્થિતિ સત્તા અનાદિ, ધ્રુવ અને અધુર એમ ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે–
તે પૂર્વેતિ એક છવીસે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસતા તે તે પ્રકૃતિના