Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
-પચસહપાંચ દ્વારા
૭૮૧
એટલે કે જે પહેલા અનુદયવતી પ્રવૃતિઓના આલિકાના સમય પ્રમાણે સ્પદ્ધ કે કહ્યા છે તેમ ઉદ્ધલનોગ્ય પ્રકૃતિઓના પણ સમજવા. - તેમાં સમ્યકત્વ મોહનીયના સ્પદ્ધકે આશ્રયી ભાવના કરે છે-અભવ્ય પ્રાયોગ્ય -જઘન્ય સ્થિતિની સત્તાવાળે કઈ આત્મા ત્રસમાં ઉત્પન્ન થાય ત્યાં સમ્યકત્વ તથા દેશવિરતિ ચારિત્રને અનેકવાર પ્રાપ્ત કરીને તેમ જ ચારવાર મોહનીયને સોપશમ કરીને અને એકસો બત્રીસ સાગરોપમ પર્યત સમ્યત્વનું પાલન કરીને મિથ્યાત્વે જાય ત્યાં ચિરકલના વડે-પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે સમ્યકત્વ મહનીયને ઉવેલતા જ્યારે છેલ્લે સ્થિતિખંડ સંક્રમી જાય અને એક આવલિકા શેર રહે ત્યારે તેને પણ તિકસંક્રમ વડે મિથ્યાત્વમોહનીયમાં સંક્રમાવતા બે સમયમાત્ર જેની અવસ્થિતિ છે એવી એક સ્થિતિ શેષ રહે ત્યારે ઓછામાં ઓછી જે પ્રદેશસત્તા હોય તે સમ્યકત્વમેહનીયતુ જઘન્ય પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે.
ત્યાંથી આરંભી અનેક જીવોની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિ થતા નિરતર પ્રદેશસત્કર્મરથાને ત્યાં સુધી કહેવા થાવત્ તે જ ચરમ સ્થિતિસ્થાનમાં ગુણિતકમશ આત્માને સત્કૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન થાય. એ અનન્ત પ્રદેશસત્કર્મસ્થાનું પહેલું એક સ્પદ્ધક થાય. | સ્વરૂપ સત્તાએ બે સમય સ્થિતિ શેષ રહે ત્યારે પૂર્વોક્ત કિમે બીજું સ્પષ્ટ થાય. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત સમાન આવલિકા પ્રમાણુ સ્પર્ધકે થાય. તથા ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી આર ભી પૂર્વે કહ્યું તે રીતે એક સ્પદ્ધક થાય. આ રીતે સમ્યકત્વાહનીયના આવલિકાના સમય પ્રમાણ કુલ સ્પીકે થાય છે.*
એ પ્રમાણે મિશ્રમેહનીયના પણ સ્પર્ધ્વ કે કહેવાં. . . .
એ જ રીતે શેષ વૈક્રિયાદિ અગીઆર, આહારકસપ્તક, ઉચ્ચગાત્ર અને મનુષ્યદ્વિરૂપ ઉકલનગ્ય એકવીશ પ્રકૃતિઓના પણ સ્પર્ધકે સમજવા. માત્ર એકસ બત્રીસ સાગરેપમ પ્રમાણ કાળ મૂળથી જ ન કહે છે. એટલે કે એક બત્રીસ સાગરોપમ પર્યd જે સમ્યકત્વનું પાલન કરવાનું કહ્યું છે તે ન કહેવું.
આ સ્થળે કમ પ્રકૃતિમાં સત્તાધિકાર ગા. ૪૭ માં ઉકલન પ્રકૃતિનું જે એક પદ્ધક કહ્યું છે તે ઉપલક્ષક સમજવું, પરંતુ શેષ સ્પદ્ધકને નિષેધ કરનારું છે, એમ ન સમજવું. એટલે અહિં કહેલા સ્પદ્ધકે સાથે વિરોધ આવશે નહિ.
હવે હાસ્યનું સ્પદ્ધક કહે છે– हासाईणं एर्ग संछोभे फड्गं चरमे ॥१८॥ हास्यादीनामेकं संछोमे स्पर्द्धकं चरमे ॥१८॥ અથ–હાસ્યાદિ પ્રકૃતિએના ચરમપ્રક્ષેપથી આરંભી એકે સ્પર્ધક થાય છે.