Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
B૨
પાસ ગ્રુહ પાંચડ્યું ર
www
*
ચાર પ્રકારે આવે છે, ત્યાં ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનુભૃષ્ટની સાદિ વગેરે થઈ શકે અને જઘન્યની અપેક્ષાએ અજઘન્યની સાઉદ વિગેરે થઈ શકે તેથી ઉત્કૃષ્ટાદિ ચાર ભેદ ભુતાવવામાં આવેલ છે, જ્યાં ઉત્કૃષ્ટ કે જઘન્ચની વિવક્ષા ન હેાય ત્યાં અનુત્કૃષ્ટ અજ ધન્ય સમાન જ છે.
ઉત્કૃષ્ટ અને જઘન્ય સવ સ્થળે સાદિ અને અશ્રુવ એમ એ પ્રકારે તેમ જ અનુત્કૃષ્ટ તથા અજધન્ય ભાગળ ખતાવશે તે પ્રમાણે કેટલીક પ્રકૃતિએમાં સાધાદિ ચાદ પ્રકારે, કેટલીક પ્રકૃતિમાં કેટલાક સ્થાને સાદિ વિના ત્રણ પ્રકારે અને કેટલીક પ્રકૃતિઆમાં સાદિ અને અશ્રુવ એસ એ પ્રકારે હોય છે.
જેની શરૂઆત હોય તે સાંદિ, જેની શરૂઆત ન હોય તે અનાદિ, જેના અંત ન હોય તે ધ્રુવ- અને જેના અંત હોય તે અશ્રુવ. આ સર્વ પ્રકારા મૂળ અને ઉત્તર પ્રકૃતિઓમાં યથાસભવ ઘટાવી શકાય છે.
.
અહિં અધ પ્રકરણ ચાલુ હાઈ પ્રકૃતિમ ધાદિ ચારમાં ઘટાવી, ઉદયાદિ શેષ ત્રણમાં ઉર્રયાદિના પ્રસગે ઘટાવશે.
અહિં એટલું યાદ રાખવું કે-ઉપરના ગુણુસ્થાનથી પડીને નહિ આવેલા તેમ જ ઉપરના ગુણસ્થાનકે જવાની તૈયારી વિનાના પહેલા ગુરુસ્થાને રહેલા જીવાને જે પ્રશ્નતિઓના ઉત્કૃષ્ટ કે જઘન્ય અધાદિ થતા હોય તે પ્રકૃતિના અનુભૃષ્ટ કે અજાન્ય પણ સાદિએધ્રુવ એસ એ પ્રકારે જ હાય છે. વળી ઉપરના ગુણસ્થાનામાં રહેલા અથવા ઉપરના ગુણસ્થાનેથી પડીને પહેલા ગુણસ્થાને આવેલા કે પહેલા ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકે જવાની તૈયારીવાળા, જીવાને જે પ્રકૃતિના ઉત્કૃષ્ટ કે જઘન્ય અધાદિકથતા હોય તે પ્રકૃતિના અનુત્ક્રુષ્ટ કે અજઘન્ય અધાદિ સાદ્યાદિ ચાર પ્રકાર હોય છે અને જ્યાંથી પડવાના અભાવ છે એવા ક્ષપદ્મણિ અન્તગત અપૂવ કરણાદિ ત્રણ તથા ક્ષીણમાહે રહેલ જીવાને જ જે પ્રકૃતિના ઉત્કૃષ્ટ કે જઘન્ય અધાદિક થતા હોય તે પ્રકૃતિના અનુભૃષ્ટ કે અજઘન્ય અધ સાદિ ચાર પ્રકારે અને ઉદયાદિ સાદિ વિના ત્રણ પ્રકારે પણ હાય છે. આ સામાન્ય હકીકત છે. પરતુ અધુમાં તથા માહનીચક્રમના ઉદય અને ઉદીરણામાં તફાવત છે તે યથાસ્થાને બતાવવામાં આવશે.
અધાદિ દરેક ભૂયસ્કાર, અપતર, અવસ્થિત અને અવક્તવ્યના ભેદથી ચાર ચાર પ્રકારે છે. ચાલુ " ધાર્ત્તિ કરતાં એકાદિ પ્રકૃતિના અંધાદિ અધિક થાય ત્યારે પ્રથમ સમયે ભૂયસ્કાર, ચાલુ 'ધાદિ કરતાં એકાદે પ્રકૃતિના અંધાદિલ્હીન થાય ત્યારે પ્રથમ સમયે અલ્પતર, પ્રથમ સમયે જેટલી પ્રકૃતિના અધાદિ હોય તેટલી જ પ્રકૃતિના અધાદિ ખીજા વગેરે સમયમાં પણ હોય તે અવસ્થિત અને સર્વથા અધકાર્ત્તિ થઈ ફરીથી ધાદિ શરૂ કરે ત્યારે ભૂચસ્કારાદિ ત્રણમાંથી એકેયથી કહેવાય તેમ ન હોવાથી તે અવક્તવ્ય કહેવાય છે..
,