Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
- ચબહે-પાંચદ્વાર
કદમ
तुल्ला नपुंसगेणं एगिदियथावरायवुजोया । सुहमतिगं विगलावि य तिरिमणुय चिरञ्चिया नवरि ॥१६॥ तुल्या नपुंसकेन एकेन्द्रियस्थावरातपोद्योतानि । सूक्ष्मत्रिकं विकला अपि च तिर्यग्मनुजैः चिरं चिताः नवरम् ॥१६॥
અર્થ_એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામ, આતપનામ અને ઉદ્યોતનામની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા નપુંસકવેદની તુલ્ય સમજવી. તથા તિર્યંચ અને મનુષ્યએ દીર્ધકાળ વડે સંચિત કરેલીફમરિક અને વિકલત્રિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાતિય અને મનુષ્યને સમજવી.
ટીકાનુ – એકેન્દ્રિયજાતિ, સ્થાવરનામ, આતપનામ અને ઉદ્યોતનામની ઉહૃષ્ટ પ્રદેશસત્તા નપુંસકવેદની સમાન સમજવી. એટલે કે-જે રીતે ઈશાન દેવલોકને પિતાના ચરમસમયે નપુસકવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કહી છે, તે રીતે ઉપરોક્ત ચાર પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પણ ઈશાન દેવકને પિતાના ભવના ચરમસમયે સમજવી. કારણ કે નપુંસકવેદને બંધ કિલણ પરિણામે થાય છે અને તેવા કિલષ્ટ પરિણામ
જ્યારે થાય, ત્યારે તે દેને એકેન્દ્રિય ચગ્ય કર્મબંધ કરતા ઉપરોક્ત ચાર પ્રકૃતિ આને પણ બંધ થાય છે. .'' સૂક્ષમ, અપર્યાપ્ત અને સાધારણ નામ એ સૂકમરિક તથા ઈન્દ્રિયજાતિ, તેન્દ્રિય જાતિ અને રિન્દ્રિયજાતિ એ વિકલત્રિક, એ છ પ્રકૃતિઓને તિય અને મનુષ્ય જ્યારે પૃથકત્વ પૂર્વકેટિ વર્ષ પયત વારંવાર બંધ વડે પુષ્ટ કરે ત્યારે તે તે પ્રકૃતિઓના બંધના અંત સમયે તે તિય અને મનુષ્યને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. કેમકે સૂકમત્રિકાદિ છ પ્રકૃતિઓને બંધ તિર્યંચ અને મનુષ્યને જ હોય છે એટલે તેઓને જ વારંવાર બંધ વડે ઉત્કૃષ્ટ પ્રદેશને સંચય થઈ શકે છે. ૧૨૭
આ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામિ કહ્યા. હવે જઘન્ય પ્રદેશસત્તાના સ્વામિ કહે છે–
ओहेण खवियकम्मे पएससंतं जहन्नय होइ । नियसंकमस्स विरमे तस्सेव विसेसियं मुणसु ॥१६॥ ओपेन क्षपितकर्मणि प्रदेशसद जघन्यं भवति । निजसंक्रमस्य विरमे तस्यैव विशेषितं मुणसु ॥१६॥
અર્થ–ઘણે ભાગે પિતકર્માશ આત્માને તિપિતાના સંક્રમને અંતે જઘન્ય પ્રદેશસત્તા હોય છે. પરંતુ તે ક્ષપિતકમશને વિશેષ યુક્ત સમજવી. એટલે કે તેના સંબંધમાં કેટલે એક વિશેષ છે કે જે નીચેની ગાથામાં કહેવાશે તે વિશેષ સુક્ત જઘન્ય પ્રદેશસત્તા સમજવી.