Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
: પચસંગ્રહ-પાંચમું દ્વાર
૭૪૯
આ પ્રમાણે જઘન્ય સ્થિતિસત્તાના સ્વામિ કહા. હવે સ્થિતિના ને વિચાર કરવા આ ગાથા કહે છે–
जावेगिदि जहन्ना नियगुकोसा हि ताव ठिठाणा । नेरंतरेण हेटा खवणाइसु संतराइंपि ॥१४॥ यावदेकेन्द्रियजघन्या निजकोत्कृटात् हि तावस्थितिस्थानानि । नैरन्तर्येणाधस्तात् क्षपणादिषु सान्तराण्यपि ॥१४॥
અર્થ_તિપિતાના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનકથી આરંભી એકેન્દ્રિય ગ્ય જઘન્ય સ્થિતિ સુધીના સ્થાનકે નાના જીવોની અપેક્ષાએ નિરંતર હોય છે અને તેની નીચેના સ્થિતિસ્થાનકે પકડિને સાતર પણ હોય છે.
ટીકાનુ–સઘળા કર્મોના પિતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનકથી આરંભી ત્યાં સુધી નીચે ઉતરવું, યાવત્ એકેન્દ્રિયગ્ય જઘન્ય સ્થિતિ આવે. તેટલી સ્થિતિમાં જેટલા સમયે હોય તેટલા સ્થિતિસ્થાનકે ભિન્ન ભિન્ન જવાની અપેક્ષાએ સત્તામાં નિરંતરપણે ઘટે છે. એટલે કે તેટલા સ્થિતિસ્થાનકોમાંનું કેઇ સ્થિતિસ્થાનક કેઈ જીવને પણ સત્તામાં હોય છે. તેની ઉપર કહ્યા તેટલા સ્થિતિસ્થાનકે ભિન્ન ભિન્ન છે આશ્રયી સત્તામાં હોય છે.
સ્થિતિસ્થાનક એટલે એક સમયે એક સાથે જેટલી સ્થિતિ સત્તામાં હોય તે. કેઈ જીવને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં હોય તે પહેલું સ્થાનક, એ પ્રમાણે કોઈ જીવને સમાન ઉદ્દષ્ટ સ્થિતિ સત્તામાં હોય તે બીજું સ્થાનક, કઈ જીવને બે સમયજૂન ઉષ્ટ સ્થિતિ સત્તામાં હોય એ ત્રીજું સ્થાનક, એ પ્રમાણે સમય સમય ન્યૂન કરતાં ત્યાં સુધી જવું થાવ એકેન્દ્રિય ગ્ય જઘન્ય સ્થિતિ આવે.
આ બધા સ્થિતિસ્થાનકે પચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના છમાં યથાયોગ્ય રીતે નિરંતરપણે સત્તામાં હોય છે.
એકેન્દ્રિયગ્ય જઘન્ય સ્થિતિની નીચેના સ્થિતિસ્થાનકે શપકને અને ગાથામાં મૂકેલ આદિ શબ્દ વડે ઉકલના કરનારને સાંતર હોય છે, ગાથામાં ગ્રહણ કરેલ અપિ શબ્દથી નિરંતર પણ હોય છે, એટલે કે સાંતર નિરતર હોય છે. કેટલાક સ્થાન નિરંતર હોય છે, ત્યારપછી અસર પડી જતું હોવાથી સાંતર સ્થાનકે હોય છે. તે આ પ્રમાણે
એકેન્દ્રિય યંગ્ય જઘન્ય સ્થિતિના ઉપરના ભાગથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને ક્ષય કરવાને આરંભ કરે, જે સમયે ક્ષય કરવાનો આરંભ કર્યો તે સમયથી આરંભી સમયે સમયે નીચેના સ્થાનકોમાંથી ઉદયવતી પ્રકૃતિઓની