Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસહ-પાંચમું દ્વાર
૭૫
તે સમયે તિર્યંચગતિમાં જ એકાન્ત જે પ્રકૃતિને ઉદય હેય તે પૂર્વોક્ત સાત પ્રકતિઓને અને અપર્યાપ્ત નામકમને યથાગ્ય રીતે તે તે પ્રકૃતિને ઉદય છતાં ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે.
તથા મિથ્યાત્વ અને અનંતાનુબંધિના સંબંધમાં મરણ પ્રાપ્ત કરીને પણ જ્યારે દેશવિરતિ અને સર્વવિરતિની ગુણિના શિરણાગને ચોગ થાય તે કાળે ગુણિતકમશ કેઈ આત્મા મિથ્યાત્વ પ્રાપ્ત કરે ત્યારે તેને મિથ્યાત્વ. અને અનંતાનુબંધિને ઉત્કૃષ્ટ પ્રદેશેાદય થાય છે.
ગુણશ્રેણિના શિરે વર્તતે કઇ મિશ્ર ગુણસ્થાનક પ્રાપ્ત કરે તે મિશ્રમોહનીયને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે.
તથા મિથ્યા જાય કે ન જાય છતાં ગુણશ્રેણિના શિરે વત્તતા ગુણિતકમાંશ આત્માને થીણુદ્વિત્રિકને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. કારણ કે થીણુદ્વિત્રિકન પ્રમત્ત સંયત પર્યત ઉદય હોય છે. તેથી જ બંને ગુણણિના શિરે વર્તતે પ્રમત્ત હોય અને તેને થીણદ્વિત્રિકમાંની કોઈપણ નિદ્રાનો ઉદય થાય તે તેને પણ ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટે છે. કદાચ પડીને મિથ્યા જાય તે ત્યાં પણ ઉત્કૃષ્ટ પ્રદેશદય ઘટે છે. માત્ર ગુણશ્રેણિના શિરભાગને જે સમયે પ્રાપ્ત થાય તે સમયે તેનો ઉદય હોવો જોઈએ. ૧૧૩
से काले अंतरकरणं होही अमरो य अंतमुहु परओ । उक्कोसपएसुदयो हासाइसु मझिमडण्हं ॥११॥ तस्य काले अन्तरकरणं भविष्यत्यमरश्चान्तर्मुहूर्तात्परतः । उत्कृष्टप्रदेशोदयः हास्यादीनां मध्यमानामष्टानाम् ॥११॥ અર્થ—જે સમયે અસરકરણ થશે તેની પહેલાના સમયે મરણ પામી દેવ થાય
પ્રમાણે થવાથી દેશવિરતિ ગુણકાણે પહેલે સમયે જે પંદરસો સમમાં રચના થઈ તેમાં પદમે સમય અને સર્વવિરતિ ગુણઠાણે પહેલે સમયે જે પાચ સમયમાં રચના થઈ તેમાનો પાંચસામે સમય એ બંને એક જ આવી શકે. દેશવિરતિ ગુણકાણે જેટલા સમયમાં રચના થાય છે તેના સંખ્યાતમા ભાગના સમયમાં સવિરતિ ગુણઠાણે રચના થાય છે. એટલે આવી રીતે બના શિરભાગને રોગ થવામાં કોઈ વિધિ આવતો નથી. દેશવિરતિ અને સર્વવિરતિ ગુણકાણે પહેલા સમયે જેટલા સમયમાં રચના થાય છે તેના છેલ્લા સમયને ગુણણિનું શિર તેટલા માટે કહ્યું છું કે તે ગુણકાણે નીચે નીચેના સમયે ભગવાઈ દૂર થાય તેમ તેમ ઉપર ઉપર સમય વધે છે અને રચનાના સમયની સખ્યા કાયમ રહે છે.
૧ મિથ્યાત્વ અને અનંતાનુબધિને ઉત્કૃષ્ટ પ્રદેશદય મરણ પામીને મિથ્યાત્વ પ્રાપ્ત કરનાર અથા મરણ પામ્યા સિવાય મિશ્રાવ પ્રાપ્ત કરનાર એ બંનેને ઉત્કૃષ્ટ પ્રદેશદય સંભવે છે એમ જણાવવા અહિં ટીકામાં આ શબ્દ સૂકો હોય તેમ લાગે છે.