Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
વસગ્રહપાંચમું દ્વાર
Sા
.
स्थावरतिर्यग्गतिद्विकमातपैकेन्द्रियविकलसाधारणम् । नरकद्विकोद्योते च दश आदिमा एकान्ततिर्यग्योग्याः ॥१३७॥
અથ–સ્થાવર અને સુકમનામરૂપ સ્થાવરદ્ધિક, તિર્યંચગતિ અને તિયાનુપ્રવિરૂપ તિર્યચઢિક, આતપનામ, એકેન્દ્રિય જાતિનામ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિ ન્દ્રિય જાતિરૂપ વિકલત્રિક, સાધારણનામ, નરકગતિ અને નરકાનુપૂરિશ્વરૂપ નરકદ્ધિક અને ઉદ્યોતનામ એ નામકર્મની સ્થાવરાદિ તેર પ્રકૃતિએ કહેવાય છે. તેમાંથી શરૂઆતની દશ પ્રકૃતિએ એકાન્ત તિર્યંચ ચોગ્ય છે એટલે કે તે દશ પ્રકૃતિને ઉદય માત્ર તિર્યંચગતિમાં જ હોય છે. તેથી જે કોઈ પણ સ્થળે તિય એકાત એગ્ય પ્રકૃતિનું ગ્રહણ કર્યું હોય, ત્યાં આ દશ પ્રકૃતિ સમજવી.
एवं नपुंस इत्थी संतं छवं च वायर पुरिसुदए । समऊणाओ दोनिउ आवलियाओ तओ पुरिसं ॥१३८॥ एवं नपुंसकः स्त्री सत् षट्कं च वादरे पुरुषोदये । समयोने द्वे आवलिके ततः पुरुषः ॥१३८॥
અ–પુરુષવેદના ઉદયે શ્રેણિ આરંભનાર બાદરસપરાય ગુણઠાણે એ પ્રમાણે અનુક્રમે નપુંસકવેદ, સ્ત્રી અને હાસ્યષકને ક્ષય કરે છે અને ત્યારપછી સમય જૂન આવલિકા કાને પુરૂષદને ક્ષય કરે છે.
ટકાનુ—એ પ્રકારે એટલે આઠ કષાયને ક્ષય કર્યા પછી સંખ્યાતા સ્થિતિઘાત ઓળગી ગયા બાદ જેમ સેળ પ્રકૃતિને ક્ષય કર્યો તેમ સેળ કર્મપ્રકૃતિને ક્ષય કર્યા પછી સંખ્યાતા સ્થિતિઘાત વ્યતીત થયા બાદ નપુંસકવેદ નાશ પામે છે, જ્યાં સુધી તેને નાશ ન થાય, ત્યાં સુધી તે સત્તામાં હોય છે.
નપુસકવેદને ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિખાઓળગી ગયા બાદ જીવેદનો નાશ થાય છે. તે પણ જ્યાં સુધી નાશ ન પામે ત્યાં સુધી સત્તામાં હોય છે. * શ્રી કે પુરુષ ક્ષકણિ પર આરૂઢ થનાર આશ્રયી આ ક્રમ સમજે. નપુંસક ક્ષપકશ્રેણિ પર ચડનારને સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ અને વેદને એક સાથે ક્ષય થાય છે. જ્યાં સુધી તેને ક્ષય ન થાય ત્યાં સુધી તે બંને વેદ સત્તામાં હોય છે, ઉપશમણિ આશ્રયી તે ઉપશાંતમાહ ગુણસ્થાનક પર્યત તે બંને વેદની સત્તા હોય છે. .. સ્ત્રીવેદને ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિખંડે એગી ગયા બાદ હાસ્યાદિ ષકને ક્ષય થાય છે અને હાસ્યાદિ ષકને ક્ષય થયા પછી સમય જૂન છે આવલિ
ક