Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
७२६
પચસંગ્રહ-પાંચમું હાર ટીકાતુ– જેણે મહેને સર્વથા ઉપશમ કર્યો છે તે ઉપશાંતમહ ગુણસ્થાનવર્તી આત્મા અથવા ઉપશમ ક્રિયા કરનાર ઉપશમણિમાં વર્તતે કઈ આત્મા કાળધર્મ પામે તે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં. ઉત્પન્ન થાય એમ ભગવતીસૂત્રમાં સ્પષ્ટપણે. કહ્યું છે, એમાં કેઈ વિસંવાદ નથી.
તે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં નપુંસકવેદ, સ્ત્રીવેદ, અરતિ, શાક મેહનીય અને અનંતાનુબંધિ ચતુષ્ક એ આઠ પ્રકૃતિઓને ઉદય હેત નથી માટે ત્યાં તેના જઘન્ય પ્રદેશોદયને નિષેધ કર્યો છે અને દર્શનત્રિક સિવાયની શેષ પ્રકૃતિને ઉદય હેવાથી ત્યાં તે પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશદય કહ્યો છે..
'મિથ્યાત્વને જઘન્ય પ્રદેશોદય અશુભ મરણ વડે મરણ પ્રાપ્ત કરે અથવા મરણ પ્રાપ્ત ન કરે તે પણ પૂર્વની ગાથામાં કહ્યું તે પ્રમાણે ઉદયાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશય થાય છે. આ . એ પ્રમાણે સમ્યકત્વ મેહનીય અને મિશ્રમેહનીયને પણ મરણ પામે કે ન પામે પરંતુ ઉદયાવલિકાના ચરમસમયે વતાં જઘન્ય પ્રદેશદય થાય છે. ૧૨૫ - ક
उवसामञ्ज चउहा अन्तमुहु बंधिऊण बहुकालं । पालिय सम्म पढमाण आवलिअंत मिच्छगए ॥१२॥ उपशमथ्य चतुर्दाऽन्तर्मुह बद्ध्वा बहुकालम् । पालयित्वा सम्यक्त्वं प्रथमानामावलिकान्ते मिथ्यात्वं गतः ॥१२६॥
અર્થ–ચાર વાર મહિને ઉપશમ કરીને અને ત્યારબાદ મિથ્યાત્વે જઈ અંતમ્હૂર્ત પર્યત અનંતાનુબંધિને બાંધી ત્યારપછી બહુ કાળ પર્યત સમ્યકત્વનું પાલન કરી મિથ્યા જાય ત્યાં અનંતાનુબંધિ બાંધે તેને બંધાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશદય થાય છે.
ટીકા –કે આત્મા ચારવાર મેહનીયને ઉપશમાવી પછીથી અંતમુહૂત ગયા. બાદ મિથ્યાત્વ પ્રાપ્ત કરે. ત્યાં મિથ્યાત્વ નિમિત્ત અંતર્મુહૂત પર્યત અનંતાનુબધિ કષાય
૧ અહિં એટલું સમજવાનું કે અંતરકરણને સમધિક આવલિકા કાળ બાકી રહે ત્યારે ત્રણ પૂજના દલિત અંતરકરણની છેલ્લી આવલિકામાં ગેપુરાકારે ગોઠવે છે તેમાં મિથ્યાત્વનો ઉદય થાય અને મરણ પામે તે ભવાંતરમાં અને ન મરણ પામે છે તે જ ભવમાં આવલિકાના ચરમસમયે જધન્ય પ્રદેશેાદય થાય છે. પરંતુ મિશ્રમેહનીયનો ઉદય થવાથી મિશ્રગુણકાણે આવેલે આત્મા જ્યાં સુધી તે ગુણકા હોય ત્યાં સુધી મરતે નથી માટે તેને જઘન્ય પ્રાદય જે ગતિમાં ઉપશમ સભ્યકcથી પડીને મિથે આવે ત્યાં જ થાય. સમ્યકત્વ મેહનીયને તે ગતિમાં અગર દેવલોકમાં પણ ધન્ય. પ્રશાદય થઈ શકે છે. . .