Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસ અહ—પાંચમું કોર
રીકાનુ॰જે કમ પ્રકૃતિના જઘન્ય પ્રદેશય કહ્યો તે સિવાયની સઘળી પ્રxતિઓના જઘન્ય પ્રદેશાય એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યાં સુધી ચક્ષુર્દશનાવરણીયની જેમ કહેવા. એમ હાવાથી જે પ્રકૃતિના એકેન્દ્રિયના લવમાં ઉદય વર્તે છે, તે પ્રકૃતિના તે જ ક્ષત્રમાં દીર્ઘકાળ પર્યંત વેદતા ક્ષપિતકાંશ આત્માને જન્ય પ્રદેશેાય કહેવા.
GIT
મનુષ્યગતિ, મેઇન્દ્રિયાદિ જાતિચતુષ્ટ, પહેલા પાંચ સસ્થાન, ઔદારિક અંગેપાંગ, વૈક્રિય અંગેાપાંગ, છ સ‘ઘયણુ, એ વિહાગતિ, ત્રસ, સુભગ, સુસ્વર, દુઃસ્વર અને આદેયરૂપ જે પચીસ પ્રકૃતિના એકેન્દ્રિયમાં ઉડ્ડયના સભવ નથી તે પ્રકૃતિઆના એકેન્દ્રિયના ભવમાંથી એકદમ નીકળી તે તે પ્રકૃત્તિઓના ઉડ્ડય ચાગ્ય લવામાં ઉત્પન્ન થયેલા ક્ષપિતકર્માંશ આત્માને તે તે ભવયાગ્ય ઘણી પ્રકૃતિ વેઇતાં જધન્ય પ્રદેશાય કહેવા.
તે તે ભવને ચાગ્ય ઘણી પ્રકૃતિના ઉદય પર્યાપ્તાને હોય છે. અપઅપ્તાને હાતા નથી માટે સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તાને જઘન્ય પ્રદેશાય હાય છે એમ સમજવું.
પર્યાપ્તા જીવને ઘણી પ્રકૃતિએ ઉયમાં આવે છે અને ઉદયપ્રાપ્ત પ્રકૃતિના સ્તિષુકસમ થતા નથી માટે વિક્ષિત પ્રકૃતિના જઘન્ય પ્રદેશાય ઘટે છે.
જો કે પર્યાપ્તાને થાય એમ ગાથામાં કહ્યું નથી છતાં ઉપરાસ્ત કારણથી સામ'થી 'વિષ્ણુ કહ્યું છે.
તીથ કરનામક ના જઘન્ય પ્રદેશાય ક્ષતિયાંશ તીર્થંકર પરમાત્માને ઉદયના પ્રથમ સમયે સમજવા. કારણ કે ત્યારપછીના સમયેામાં ગુણશ્રેણિ દ્વારા ગઠવાયેલા ઘણા દલિકના અનુભવ થતા હોવાથી જઘન્ય પ્રદેશાય થતા નથી. ૧૩૨
આ પ્રમાણે પ્રદેશેાય કહ્યો, અને તે કહીને ઉદ્દયાધિકાર પૂર્ણ કરેં. હવે સત્તાના સ્વરૂપને કહેવાના અવસર છે. તે સત્તા ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે- પ્રકૃતિસત્યમ, સ્થિતિસત્યમ, અનુભાગસત્યમ અને પ્રદેશસત્ક્રમ. પ્રકૃતિ સત્તાના વિષયમાં એ અનુચાગદ્વાર છે—સાદિ વિગેરેની પ્રરૂપણા અને સ્વામિત્વ, તેમાં સાદિ વિગેરેની પ્રરૂપણા એ પ્રકારે છે. મૂળકમ વિષયક, ઉત્તરપ્રકૃતિવિષયક,
તેમાં મૂળપ્રકૃતિ સબધ સાદિ વિગેરેનું નિરૂપણ કરે છે-મૂળ કાઁપ્રકૃતિની સત્તા અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તેમાં હમેશા સદ્ભાવ હૈાવાથી મૂળક”ની સત્તા અનાદિ છે, અલવ્યને ધ્રુવ અને ભવ્યને ધ્રુવ છે.
આ પ્રમાણે મૂળકમ આશ્રયી સાદિ વિગેરે ભગના વિચાર કર્યાં, હવે ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી સાÈિ વિગેરે ભગના વિચાર કરવા માટે કહે છે—