Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૦૨
પચસ ગ્રહ–પાંચમું દ્વા
ww
ઉત્કૃષ્ટ ચાગ હાય તા અનંતાનુખધિના ઉત્કૃષ્ટ પ્રદેશ'ધ સાસ્વાદને જ ઘટી શકે કારણ કે મિથ્યાત્વના ભાગની પણ પ્રાપ્તિ થાય અને જો એમ થાય તા અનતાનુ ષિના અનુભૃષ્ટ પ્રદેશમધ સાદિ આદિ ચાર ભાંગે ઘટી શકે. તે આ પ્રમાણે—
અનંતાનુખ ધિના ઉત્કૃષ્ટ પ્રદેશાધ ઉક્ત નીતિએ સાસ્વાદને થાય, અન્યત્ર થાય. તે સાસ્વાદન ગુણસ્થાનકથી પડી મિથ્યાત્વે આવે ત્યારે અનુભૃષ્ટ પ્રદેશખ ધ થા માટે સાદિ. જેઓએ સાસ્વાદન ગુણુસ્થાનક પ્રાપ્ત કર્યું" નથી તેને અનાદિ, અભ અનન્ત અને ભવ્યૂને સાન્ત. આ પ્રમાણે અનુભૃષ્ટ પ્રદેશમ થૈ ચારે ભાંગા ઘટી શકે
પરંતુ આ હકીકત શાસ્રારને ઈષ્ટ નથી. કારણ કે અનંતાનુ ધિના અનુત્યુ પ્રદેશખ ધ સાદિ સાંત ભાંગે પહેલા જ કહી ગયા છે. માટે સાસ્વાદન ગુણુસ્થાન ઉત્કૃષ્ટ ચાગના અસ’ભવ હેવાથી તે ચુના ઉત્કૃષ્ટ પ્રદેશખ'ધના સ્વામિ નથી.
મિશ્રર્દષ્ટિ તા આયુના અધ જ કરતા નથી માટે તેને પણ નિષેધ કર્યાં છે.
માહનીયમ ના સાતના અધક મિથ્યાષ્ટિ, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત સયત, અપ્રમત્તસંયુત, અપૂર્વકરણ અનેઅનિવૃત્તિ માદર સંપરાય એ સાત ગુણસ્થાનકવ આત્માઓ ઉત્કૃષ્ટ પ્રદેશખ ધના સ્વામિ છે. આ સઘળાઓને ઉત્કૃષ્ટ ગસ્થાન અ માહનીયના અ`ધના સદ્ભાવ છે માટે,
શિવશમસૂરિ મહારાજ કહે છે કે— આયુકમના ઉત્કૃષ્ટ પ્રદેશ ધના સ્વાિ પાંચ ગુણસ્થાનકવાળા અને માહનીયકમના સાત ગુણસ્થાનકવાળા જીવા છે.'
અહિં શકા કરે છે કે—સાસ્વાદન સમ્યગ્દષ્ટિ અને મિશ્રર્દષ્ટિ આત્મા માહન યના ઉત્કૃષ્ટ પ્રદેશ ધના સ્વામિ કેમ હોતા નથી? તેના ઉત્તરમાં કહે છે કે તેઓ ઉત્કૃષ્ટ ચાગ હાતા નથી માટે હોતા નથી. તેમાં સાસ્વાદને ઉત્કૃષ્ટ ચાગ કેમ ન હાતા તેની યુક્તિ હમણાં જ કહી ગયા અને સભ્યમિથ્યાષ્ટિને પૂર્વસૂરિ મહારાજ પ્રવચનથી ઉત્કૃષ્ટ ચાગ નથી હોતા એમ સમજવું. તે પૂર્વસૂરિ મહારાજનું વચન આ છે
1
' સાલળયમ્મામિ જ્ઞેયુોણો નોનો ન ત્તિ 'સાસ્વાદન અને મિશ્રષ્ટિને ઉત્કૃષ્ટ ચાગ હાતા નથી.
માટે ઉપરોક્ત સાત ગુણસ્થાનકવાળા જ માહનીયના ઉત્કૃષ્ટ પ્રદેશખ ધના સ્વામિ છે.
તથા જ્ઞાનાવરણુ, દેશનાવરણુ, વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય એ આ કમના ઉત્કૃષ્ટ ચાગસ્થાનને પ્રાપ્ત થયેલા સુક્ષ્મસ‘પરાયવત્તિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશ ધના સ્વામિ છે. કારણ કે નહિ બંધાતા આયુ અને માહનીયના ભાગ પણ તેને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મૂળપ્રકૃતિ વિષયક ઉત્કૃષ્ટ દેશખ ધના સ્વામિત્વના વિચાર કર્યો.