Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
६८०
પંચસંગ્રહ-પાંચમું કાર
તથા મનુષ્પાયુ અને તિર્યંચાયુ વર્જિત શેષ એક સે નવ પ્રકૃતિઓને સર્વથી જઘન્ય વેગે વર્તમાન, લબ્ધિ અપર્યાપ્ત, ઉત્પત્તિના પ્રથમ સયયવર્તિ, સૂકમનિદિયે, જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે. તેમાં પણ અપર્યાપ્ત, સૂક્ષમ અને સાધારણ નામકર્મને નામકર્મની પચીસ પ્રકૃતિને બંધક સ્વામિ છે. એકેન્દ્રિય, આતપ અને સ્થાવર નામકર્મને એકેન્દ્રિયગ્ય છવ્વીસને બંધક સ્વામિ છે, મનુષ્યદિકને એગત્રીશને બંધક સ્વામિ છે. શેષ નામકર્મની પ્રકૃતિને ત્રિીશને બંધક ઉક્ત વિશેષણવાળે સૂમ નિગેદિયો જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે.
મનુષ્યાય અને તિર્યંચાયુને તે જ સૂમ નિગોદિયે પિતાના આયુના ત્રીજા ભાગના પ્રથમ સમયે વત્ત તે જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે. પિતાના આચના ત્રીજા ભાગના બીજા આદિ સમયમાં જઘન્ય પ્રદેશબંધ નહિ થવામાં કારણ પૂર્વે કહ્યું છે તે જ સમજવું, ૯૧
હવે મિથ્યાત્વ, અનંતાનુબંધિ અને સ્વાદ્વિત્રિક એ આઠ પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિ અને તેજસાદિ નામ ઇવધિની પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશબંધના સ્વામિ છે કે સામાન્યથી પૂર્વે કહ્યા છે છતાં મંદ બુદ્ધિવાળા જીવોને સ્પષ્ટ રીતે બોધ થાય માટે વિશેષતઃ કહે છે–
सत्तविहबन्धमिच्छे परमो अणमिच्छथीणगिद्धीणं । उक्कोससंकिलिटे जहन्नओ नामधुवियाणं ॥१२॥ सप्तविधवन्धके मिथ्यादृष्टौ परमोऽनमिथ्यात्वस्त्यानीनाम् । उत्कृष्टसंक्लिष्टे जघन्यो नामध्रुववन्धिनीनाम् ॥१२॥
અર્થ–ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણામિ સાત કમના બંધક મિથ્યાષ્ટિને અનંતાનુબંધિ ચતુષ્ક, મિથ્યાત્વ અને થીણદ્વિત્રિકને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તથા અપર્યાપ્ત સૂક્ષમ નિગોદને નામ ધ્રુવબંધિની પ્રકૃતિએને જઘન્ય પ્રદેશબંધ થાય છે.
ટીકાનુ–સાત કમને બંધકઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામિ, અહિં સંકલેશનું ગ્રહણ અતિશય બળનું ગ્રહણ કરવા માટે કર્યું છે. એટલે તાત્પર્ય એ કે–
સર્વોત્કૃષ્ટ ચોગસ્થાને વર્તમાન મિથ્યાષ્ટિને અનંતાનુબંધિ, મિથ્યાત્વ અને થીણદ્વિત્રિકને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. એટલે કે સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત, સહૃષ્ટ યોગસ્થાનકે વર્તમાન, સાતકમને બંધક, સંશિપંચેન્દ્રિય પૂર્વોક્ત અનંતાનુબંધિ આદિ આઠ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે.
૧ અહિં ટીકામાં બે આયુ વિના એકસો નવ પ્રકૃતિએ કહી, પરંતુ આ બે આયુ વિના એક સાત જ સંભવે છે. કારણ કે એકેનિયે આ બે આયુષ્ય વિના એકસે સાત પ્રકૃતિએ જ બાંધી શકે છે.