Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચાસ ગ્રહ વાંચમું ધીર સમ્યફત્વથી પહેલા જ આશ્રયી મિથ્યાત્વના ઉદયની સાદિ અને ફરી જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે મિથ્યાત્વને ઉદયવિચ્છેદ થતો હોવાથી અધવ. આ પ્રમાણે ગ્રંથકારે મિથ્યાત્વને ઉદય ત્રણ પ્રકારે જણાવેલ છે. ૧ અનાદિ અનન્ત, ૨ અનાદિ સાંત અને સાદિ સાંત. તેમાંના પહેલા બે ભંગ તે મિથ્યાત્વોદયિ હોવાથી અને પ્રદયિ પ્રકૃતિઓમાં બે ભંગ કહા હેવાથી મિથ્યાત્વમાં પણ એ જ પ્રમાણે સમજી લેવા અને ત્રીજો ભંગ ‘મિચ્છાણ એ પદ વડે સાક્ષાત્ બતાવ્યું છે. ૯૭
હવે ઉદયના પ્રત્યુદય સ્થિત્યુથ આદિ ભેદ કહે છે : ' , , વહીટિફાયા મેયા ઉદઘુત્તથ રહ્યું ને ? . . ૩રપ૩રયા ના સથવો છે ૧૮, ... ૨ પ્રતિશિશો મા પૂછ ય ' . છે ,
dલીપોલિયો ઇમાનાā તસ્ વ ૨૮ - - | અર્થ–પ્રકૃતિ સ્થિતિ આદિ જે ભેદે પૂરે કહ્યા છે તે એહિં પણ જાણવા માત્ર ઉદય ઉદીરણાના વિષયમાં જે ભેદ છે તે હું કહીશ. * * * * * *
ટીકાનુ—જે પ્રમાણે પહેલા અંધવિધિમાં પ્રતિ સ્થિતિ આદિ ભેદ કહ્યા છે, જેમ કે–પ્રતિબંધ, સ્થિતિબંધ અને પ્રદેશબંધ તે સઘળા અહિં ઉદયધિકારમાં પણ જાણવા. જેમ કે-પ્રદ્યુદય સ્થિત્યુદય અનુભાગોદય અને પ્રદેશદય, તેમાં આચાર્ય મહારાજ પોતે જ ઉદીરણાનું સ્વરૂપ ઉદીરણકરણમાં વિસ્તારપૂર્વક કહેશે.
અહિં એ શંકા થાય કે ઉદયનું સ્વરૂપ કહેવાતા સ્પ્રસંગે ઉદીરણાનું સ્વરૂપ આગળ ઉપર કહેશે એ શા માટે કહ્યું તેના ઉત્તરમાં સમજવાનું કે ઉદય અને ઉદીરણા સહભાવિ હોવાથી એ બંનેના સ્વામિત્વ સંબધું પ્રાર્થ? કઈ ભેદ નથી. કેમકે જે પ્રકૃતિને જ્યાં સધી ઉદય હોય છે. તેની ત્યાં સુધી ઉદીરણા હોય છે, એ પ્રમાણે જેની જ્યાં સુધી ઉદીરણા હોય છે તેને ત્યાં સુધી ઉદય પણ હોય છે. આ પ્રમાણે હેવાથી જે પ્રકારે પ્રકૃતિ આદિ ભેદ ઉદીરણાના અધિકારમાં કહેવાશે તેમ જ જે કઈપણ સ્વામિત્વ પ્રરૂપણાદિ કહેવાશે. તે સઘળું પૂર્ણ રીતે અહિં પણ જાણી લેવું. માત્ર ઉદય અને ઉદીરણના પ્રકૃતિ આદિ ભેદના વિષયમાં જે ભિન્નતા છે તે અહિં હું કહીશ: શેષ સઘળું ઉદીરણાની જેમ સમજી લેવું. ૯૮
હવે ઉદય અને ઉદીરણામાં પ્રકૃતિભેદના વિષયમાં ભિન્નતાં જણાવવા ઈચ્છતા કેટલીએક પ્રકૃતિએને ઉદીરણા સિવાય પણ કેટલેક - કાળ 'ઉદય હોય છે તે જણાવનારી બે ગાથા કહે છે... '
चरिमोदयमुच्चाणं अजोगिकालं उदोरणाविरहे । देसूणपुव्वकोडी मणुयाउगवेयणीयाणं -11९९||