Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું બાર
भवति जघन्योऽपर्याप्तकस्य सूक्ष्मनिगोदजीवस्य । तत्समयोत्पन्नस्य सप्तबन्धकस्याल्पवीर्यस्य ॥८५|| एकं समयमजघन्यस्ततः साधध्रुवौ द्वावपि । मोहेऽप्येतावेवमायुपि च कारणं सुगमम् ॥८६॥
અર્થ–પ્રથમ સ ત્પન્ન જઘન્યોગિ, સાત કર્મના બંધક, અપર્યાપ્ત સુઝા નિગોદ જીવને એક સમય પર્વત જઘન્ય પ્રદેશબંધ થાય છે, ત્યારપછી અજઘન્ય થાય છે, માટે એ બંને સાદિ-સાંત છે. મેહનીયકર્મમાં પણ એ બે ભાંગા એમ જ કહેવા અને આયુના સંબંધમાં તે કારણ સુગમ છે. ૮૫-૮૬
ટીકાનુ—તત્સમયેત્પન્ન એટલે ઉત્પત્તિના પ્રથમ સમયે વર્તમાન, સર્વથી અલ્પ વીર્યવાળા સાતકર્મના બંધક, અપર્યાપ્ત હમ નિગદીયા જીવને મોહ અને આ વિના શેષ છ કમને સામર્થ્યથી માત્ર એક જ સમય જઘન્ય પ્રદેશબંધ થાય છે. ત્યારપછીના સમયે અજઘન્ય થાય છે, ત્યારપછી કાળાન્તરે ફરી પણ જઘન્ય-અજઘન્ય પ્રદેશબંધ થાય છે. આ પ્રમાણે વારાફરતી થતા હોવાથી એ અને સાદિ સાંત છે.
મેહનીય કર્મના જઘન્ય અજઘન્યને પણ એ જ પ્રમાણે વિચાર કરી લે.
તથા આયુના વિષયમાં જઘન્યાદિ ચારે વિકલ્પ સાદિ સાંત ભાંગે છે એ તો સુગમ છે, કારણ કે તેઓ સઘળા અધુવબંધિ છે. ૮૫-૮૬
હવે મેહનીયના ઉછુષ્ટ-અનુદૃષ્ટના સાદિ-સાત ભાંગાને વિચાર કરે છે. मोहस्स अइकिलिट्टे उकोसो सत्तबंधए मिच्छे । एक समयं णुकोसओ तओ साइअधुवाओ ॥८७॥ मोहस्यातिक्लिष्टे उत्कृष्टः सप्तबन्धके मिश्यादृष्टौ । एकं समयमनुत्कृष्टस्ततः साधवी ॥८॥
અર્થઅતિકિલષ્ટ પરિણામી સાતના બંધક મિથ્યાષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિને મહનો એક સમયપર્યત ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. ત્યારપછી અત્કૃષ્ટ થાય છે. માટે એ બંને સાદિ સાંત છે. ૮૭
યુનાવસ્થામાં પૂર્વ
૧ અહિં સામર્થથી એક સમય એમ કહેવાનું કારણ સઘળા અપર્યાપ્તા અપનાવસ્થામાં પૂર સમયથી દત્તરોત્તર સમયે અસંખ્ય અધ્યગુણ વધતા ગસ્થાનકે જાય છે તેથી જધન્ય માત્ર પહેલે જ સમયે હે છે બીજા આદિ કોઈપણ સમયોમા હૈ નથી. તેથી જવન્ય પ્રદેશ એક સમય જ થાય છે. એ અત લેવાનું હોવાથી એમ કહ્યું છે.