Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસંગ્રહ-પાંચમું દ્વાર
સાતપણું અત્યંત સ્પષ્ટ છે અને મોહનીયને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તિ સપ્તવિધ બંધક સમ્યગદષ્ટિ અથવા મિથ્યાદષ્ટિને એક અથવા બે સમયપર્યત હાય છે. શેષકાલ અનુત્કૃષ્ટ હોય છે, માટે એ બંને સાદિ સાત લાગે છે. તથા જઘન્યઅજઘન્યમાં સાદિ–સાંતપણાને વિચાર જ્ઞાનાવરણીયાદિની જેમ જાણી લેવું. ૮૩
શિષ્યના ઉપકાર માટે ઉપરોક્ત ગાથાનું વર્ણન કરતાં આચાર્ય મહારાજ કહે છેछब्बंधकस्स उकस्सजोगिणो साइअधुवउकोसो । अणुकोस तच्चुयाओ अणाइअधुवाधुवा सुगमा ||८|| षड्वन्धकस्योत्कृष्टयोगिनः साधध्रुव उत्कृष्टः अनुत्कृष्टस्तच्च्यूतादनायवध्रुवाः सुगमाः ॥८॥
અર્થ_આ છ કમના અંધક ઉત્કૃષ્ટ ગિને પ્રદેશબંધ સાદિ સાંત છે. ત્યાંથી પડે ત્યારે અનુત્કૃષ્ટ થાય છે. તથા અનાદિ અધવ અને ધ્રુવ સુગમ છે. ૮૪
ટીકાનુ–છ કર્મના બંધક ઉત્કૃષ્ટ ચાગિ સૂકમપરાયવર્તિ ક્ષેપક અથવા ઉપશમક આત્માને એક અથવા બે સમયપર્યત મેહ અને આયુ વિના છ કમને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તે તે જ વખતે થતો હોવાથી સાદિ અને બીજે અથવા ત્રીજે સમયે વિચ્છેદ થતું હોવાથી સાત.
તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધથી પડવા વડે અનુહૃષ્ટ પ્રદેશબંધ થાય માટે તે સાદિ થાય, અથવા ઉપશાંતમૂહ ગુણસ્થાનકે બંધવિચ્છેદને પ્રાપ્ત કરીને ત્યાંથી પડે ત્યારે મંદ ચાણસ્થાનકે વર્તતા અનુશ્રુષ્ટ પ્રદેશબંધ પ્રવર્તે એ રીતે પણ સાદિ થાય અને અનાદિ, ધ્રુવ અને અધુવ તે સુગમ છે. તે આ પ્રમાણે-અંધવિરછેદ સ્થાનને અથવા ઉ&ષ્ટ પ્રદેશબંધ સ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ અનાદિ છે અને ઇવ-અધ્રુવ અભવ્ય અને ભવ્યની અપેક્ષાઓ હોય છે. ૮૪
આ પ્રમાણે મેહ અને આયુ વિના શેષ કર્મના ઉત્કૃષ્ટ–અનુકુષ્ટ પ્રદેશબંધને વિચાર કર્યો. હવે જઘન્ય-અજઘન્યને વિચાર કરે છે– ___ होइ जहन्नोऽपजत्तगस्स सुहुमनिगोयजीवस्स । ... तस्लमउष्पन्नग सत्तबंधगस्सप्पविरियस्स ॥८५॥
एक समयं अजहन्नओ तओ साइ अधुवा दोवि । मोहेवि इमे एवं आउम्मि य कारणं सुगमं ॥८॥